- પાવાગઢ બસ સ્ટેન્ડ માં બસ ની અડફેટે બાળક નું મોત, અમદાવાદના ઓઢવ વિસ્તારનો પરિવારના બાળકનું મોત
- આજે મહોર્રમ.... રાજ્યભરમાં નીકળશે તાજીયાનું ઝુલુસ....
- ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ગુજરાત આવશે ચૂંટણી પંચ,રાજકીય પક્ષો સહિતના સાથે કરશે બેઠક,ગુજરાત પ્રવાસ બાદ કરશે ચૂંટણીની તારીખો જાહેર
- અરુણ જેટલી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે....આજે પ્રદેશ કાર્યાલયમાં પ્રચાર-પ્રસાર અને સોશિયલ મીડિયા મુદ્દે કરશે બેઠક
- આજથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા...પ્રથમ તબક્કાની યાત્રાનો અમિત શાહ કરાવશે કરમસદથી પ્રારંભ..રૂપાણી અને વાઘાણી રહેશે હાજર :સરદાર પટેલના ગામ કરમસદથી નીકળશે ગૌરવયાત્રા, અમિત શાહ દ્વારા જનસભાને સંબોધિત કરવામાં આવશે
- આજે મહાત્મા મંદિરમાં ગુજરાત ક્વીઝ 2017નું આયોજન, CM વિજય રૂપાણી રહેશે હાજર :
- આજે શંકરસિંહ વાઘેલા નર્મદા જિલ્લાના પ્રવાસે, વસંતપુર ગામે ત્રીજા મોરચાના શંકરસિંહ આપશે હાજરી : બપોરે 12 કલાકે કાર્યકરો સાથે ગુપ્ત બેઠક કરશે શંકરસિંહ વાઘેલા, આશરે 500 કાર્યકરો સાથે શંકરસિંહ વાઘેલાની બેઠક
- આજથી ગુજરાતમાં બીચ ફેસ્ટિવલનો પ્રારંભ, માંડવી, સોમનાથ, દ્વારકા સહિતના બીચ પર ફેસ્ટિવલ : રેતકલા સહિતની કલાત્મક સ્પર્ધાઓ થશે ફેસ્ટિવલમાં, દરિયાકિનારે સાહસિક પ્રવૃત્તિ, વોટર સ્પોર્ટ્સ યોજાશે : બીચ વોલીબોલ, ઊંટસવારી અને ઘોડેસવારી યોજાશે, ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યું આયોજન : આજથી 31 ઓક્ટોબર સુધી યોજાશે બીચ ફેસ્ટિવલ
- આજથી દેશના 6 નિયમોમાં આવ્યું પરિવર્તન, SBI, GST, ટેલિકોમ સેક્ટરના નિયમોમાં પરિવર્તન થયું