- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે આવશે ગુજરાત, આજે પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ કીર્તિમંદિરની લેશે મુલાકાત
- ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાના બીજા તબક્કાનો આજે પોરબંદરથી પ્રારંભ, @AmitShah અને @vijayrupanibjp આપશે લીલીઝંડી
- અરુણ જેટલીની અમદાવાદ મુલાકાતનો આજે બીજો અને અંતિમ દિવસ, કાર્યકરો અને નેતાઓ સાથે કરશે ચૂંટણીલક્ષી બેઠક
- બોટાદ: ઢસાના રાજકોટ રોડ પર અકસ્માત, 2 યુવાનના ઘટના સ્થળે મોત, યુવાનને અજાણ્યા વાહન ચાલકે એડફેટે લેતા બની ઘટના
- અમદાવાદઃ નરોડાની 3 શાળા વિરુદ્ધ આજે કરાશે વિરોધ,કાયદાના ઉલ્લંઘન મુદ્દે 3 શાળા સામે વાલીઓનો વિરોધ, ફી મામલે FRCનો અમલ ન થતાં વાલીઓ કરશે વિરોધ
- સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત, પૂંછ સેક્ટરમાં અનેક જગ્યાએ સીઝફાયરનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ.