● અમદાવાદઃ આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો, સોનાથી ભરેલી બેગ લઈ અજાણ્યા શખ્સો ફરાર : પાંચકૂવા વિસ્તારમાં કર્મચારીને લૂંટવામાં આવ્યો, કાલુપુર પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
● સુરત રેલવે સ્ટેશન પર વડોદરા મુંબઈ એક્સપ્રેસ ટ્રેન એન્જિનમાં આગ, મોડીરાત્રે ટ્રેનના એન્જિનમાં લાગી આગ : પ્લેટફોર્મ નં.2 પર ઊભેલી ટ્રેનમાં લાગી હતી આગ, એન્જિનની નીચેના ભાગમાં લાગેલી આગને કાબૂમાં લેવાઈ
● રેલવે મુસાફરોને ઓનલાઈન ટિકિટમાં નહીં લાગે સર્વિસ ચાર્જ..માર્ચ 2018 સુધી રાહત આપવાનો રેલવે વિભાગનો નિર્ણય..
● રાહુલ ગાંધીને કોંગ્રેસની કમાન સોંપવાની તૈયારીઓ પૂર્ણ..આ મહીને જ થઈ શકે છે એલાન..
● ફરી પાકિસ્તાને કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન.. જમ્મુ-કાશ્મીરના બાલાકોટમાં ફાયરિંગ..ગઇકાલે પણ કર્યો હતો ગોળીબાર..
● આજે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક....તો વડાપ્રધાન મોદી કરશે દેશભરની કંપનીઓના સેક્રેટરીઓ સાથે બેઠક
● આજથી પેટ્રોલ-ડીઝલ 2 રૂપિયા સસ્તું....સરકારે ઘટાડી એક્સાઈઝ ડ્યુટી....તો અદાણીએ PNG-CNGના ભાવમાં કર્યો વધારો...
● 15 દિવસ બાદ કોંગ્રેસ જાહેર કરશે ઉમેદવારોની પહેલી યાદી: અશોક ગેહલોત : 'વન બૂથ 15 યૂથ'ના સૂત્ર હેઠળ મેદાનમાં ઉતરી રાહુલની ટીમ
● વિદ્યાસહાયકોને રાજ્ય સરકારની દિવાળી ભેટ,૧૦૦ ટકા ગ્રાન્ટ મેળવતી શાળાના વિદ્યાસહાયકોના પગારમાં વધારો, 11,500ના બદલે હવે મળશે 19,950