- આજે જેટલીની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની બેઠક, એક માસમાં ત્રણ વખત GST રિટર્ન પર મોટા નિર્ણયની શક્યતા, નીતિન પટેલ રહેશે હાજર
- બે જ દિવસમાં અદાણીએ PNG-CNGમાં કરેલો ભાવ વધારો પાછો ખેંચ્યો, જૂનો ભાવ આજથી ફરી અમલી
- ગુજરાત ભાજપના 4 દિગ્ગજ નેતાઓની ટિકિટ મેળવવાની કવાયત, જાડેજા, અમીન, ઝડફિયા અને કૌશિક પટેલે કરી દાવેદારી
- રાહુલના ગુજરાત પ્રવાસ પહેલા બોડેલીમાં શક્તિસિંહે યોજી બેઠક, તૈયારીઓની કરી સમીક્ષા, ભાજપ પર કર્યા આકરા પ્રહાર
- આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ, રાજ્ય સરકારના મંત્રી પર ભ્રષ્ટાચાર મુદ્દે કરી શકે છે મોટો ખુલાસો
- અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ચાલતા એરફોર્સ પ્રદર્શનનો આજે અંતિમ દિવસ, સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ આજે આપશે હાજરી
- તાપી: સોનગઢ ખાતે ત્રી-દિવસીય આદિજાતિ મહોત્સવનો પ્રારંભ, આજે સાંજે 5 કલાકે ટ્રાઇબલ ફેસ્ટિવલનું થશે ઉદ્ઘાટન
- BJP નેતા સુબ્રમણિયમ સ્વામીનું પૂર્વ CM આનંદીબેન પટેલને લઇ કર્યું ટ્વીટ, કહ્યું આનંદીબેનની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે : તેઓને CM પદના ઉમેદવાર જાહેર કરવા જોઇએ, ચૂંટણીમાં મળશે આસાનીથી વિજય