● અમદાવાદમાં મોડીરાત્રે બસ અને બાઈક વચ્ચે અકસ્માત.. બાઈક ચાલકનું મોત.. એક સારવાર હેઠળ..
● દક્ષિણ ગુજરાતમાં વરસાદથી ડાંગરના પાક અને શાકભાજીને ભારે નુકસાન...હજુ પડી શકે છે વરસાદ..ખેડૂતોએ સહાય માટે દોડાવી સરકાર તરફ નજર
● રાષ્ટ્રધ્વજના અપમાન કેસમાં હાર્દિક પટેલને રાહત...રાજકોટ કલેક્ટરે આપ્યા કેસ પરત ખેંચવાના આદેશ...પડધરીમાં થયો હતો કેસ
● રાહુલની ગુજરાતની 3 દિવસની મુલાકાત પૂર્ણ...જતા જતા કહ્યું, હું ફરી આવીશ...1,2 અને 3 નવેમ્બરે દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે રાહુલ
● ચૂંટણી જીતવા ભાજપે મેદાનમાં ઉતાર્યા કેન્દ્રીય નેતાઓ, આજે વસુંધરા રાજે અને ઉમા ભારતી બનાસકાંઠામાં ગૌરવ યાત્રામાં ભાગ થશે
● ગુજરાત કોંગ્રેસ પ્રમુખ દિલ્હી જવા રવાના, ભરતસિંહ સોલંકી ઓબ્ઝવર્સ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપશે હાજરી : આગામી સમયે ઓબ્ઝવર્સ ટીમ આવશે ગુજરાત મુલાકાતે, વિધાનસભા ચૂંટણીને લઇ દિલ્હીમાં ઓબ્ઝવર્સ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ
● અમદાવાદઃ ભાજપ નેતા બળવતસિંહ રાજપૂતની અરજીનો મામલો, બળવંતસિંહની અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી : બળવંતસિંહે અહેમદ પટેલની જીતને પડકારી છે, રાજ્યસભા ચૂંટણીમાં જીતને પડકારતી કરી છે અરજી
● રાજ્યમાં આજથી ગરીબ કલ્યાણ મેળાના 10માં તબક્કાનો પ્રારંભ : તારીખ 12 થી 14 ઓકટોબર દરમ્યાન 33 જિલ્લાઓમાં 39 ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે
● હવામાન વિભાગની આગાહી આગામી 24 કલાક દરમ્યાન વરસાદ પડી શકે છે : રાજ્યના દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા વિસ્તારમાં વરસાદ વધુ જોવા મળી શકે છે : અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારો માં વાદળછાયું વાતાવરણ બની રહેશે...
● CM વિજય રૂપાણી રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે અને ઉમા ભારતી ગૌરવયાત્રામાં હાજર રહેશે