● જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં આતંકીઓ ઠાર, સુરક્ષાબળ દ્વારા આતંકીઓને ઠાર મરાયા
● હિમાચલની ચૂંટણી મુદ્દે આજે BJP ચૂંટણી સમિતિની બેઠક, પાર્ટીના ઉમેદવારોનાં નામ નક્કી કરી શકે છે BJP : આજે BJP દ્વારા ઉમેદવારોનાં નામ જાહેર કરાઈ શકે
● કોલકાતામાં આજે રોહિંગ્યા મુસ્લિમો વિરુદ્ધ રેલી, VHP-બજરંગદળ દ્વારા રેલીનું આયોજન કરાયું
● આજથી ગરીબ કલ્યાણ મેળો યોજાશે, ગાંધીનગરના કોબા ખાતે યોજાશે ગરીબ કલ્યાણ મેળો : વડોદરામાં પણ ગરીબ કલ્યાણ મેળો યોજાશે, વડોદરામાં નીતિન પટેલ આપશે હાજરી
● ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે અમદાવાદમાં, આંબેડકર યુનિ.ના કાર્યક્રમમાં આપશે હાજરી : 10 વાગ્યે કાર્યક્રમમાં હાજરી આપશે વેંકૈયા, જર્ની ઓફ ઈન્ડિયન લેંગ્વેજ પર કાર્યક્રમનું આયોજન
● આજે UPના CM યોગીનો કચ્છ રૂટ, કચ્છ રૂટ પર ગૌરવયાત્રામાં હાજર રહેશે યોગી : કચ્છ રૂટ પર 4 સ્થળે સભાને સંબોધશે CM યોગી, માંડવી, ગઢશીશા, મુંદ્રા, નખત્રાણામાં સંબોધશે સભા
● ગુજરાત ચૂંટણી માટે ભાજપના પ્રચાર અભિયાનમાં આજે સામેલ થશે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ....સુરતના બારડોલીમાં સંબોધશે સભા
● 16 અને 17 ઓક્ટોબરે અમદાવાદમાં કૉંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક.....ઉમેદવારોની પસંદગીને લઈને લેવાઈ શકે છે અંતિમ નિર્ણય
● સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પલટાયું વાતાવરણ....સોરઠ પંથકમાં વરસાદ...ઉભો પાક બળી જવાની દહેશતથી ખેડૂતો ચિંતિત