● અમદાવાદના પાર્શ્વનાથ મોટર્સના પ્રોપરાઈટર્સની CBIએ કરી ધરપકડ...નોટબંધીમાં દોઢ કરોડની હેરાફેરી કરી હોવાનો આરોપ...
● રાજકોટમાં દિવાળીની ધમાકેદાર ઉજવણી.. ખંઢેરી સ્ટેડિયમ ખાતે શાનદાર આતશબાજી.. મહાનગર પાલિકા દ્વારા યોજાયો હતો કાર્યક્રમ..
● દિવાળીને લઇ બજારોમાં મોડે-મોડે પણ જામી રોનક.. કપડા અને ફટાકડા માર્કેટમાં ગ્રાહકોની ભારે ભીડ..
● દુષ્કર્મના આરોપી શાંતિસાગર મુનિનો આજે મેડિકલ ટેસ્ટ.. થશે DNA, પોટેન્સી અને સીમેન ટેસ્ટ..
● મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે કરશે ધાર્મિક યાત્રા.. મહુડીમાં દર્શન કરી જશે મોરબી અને પાલીતાણા...
● 21થી 26 ઓક્ટોબર દરમિયાન મળશે ભાજપની પાર્લામેન્ટ્રી બેઠક...ઉમેદવારોના નામો પર થશે ચર્ચા...
● ઉમેદવારો માટે કોંગ્રેસમાં કવાયત તેજ.. બેંગ્લોર ગયેલા 43 ધારાસભ્યો અંગે બેઠકમાં ચર્ચા.. આજે પણ મળશે સ્ક્રિનિંગ સમિતિની બેઠક..
● વલસાડ જિલ્લાના નાના પોંઢા ગામમાં ભીષણ આગ, મુખ્ય બજારની 7 જેટલી નાની દુકાનો બળીને ખાખ થઈ ગઈ : એક દુકાનમાં આગ લાગતા નજીકમાં આવેલ ફટાકડા ની દુકાન માં પણ લાગી આગ
● ધોળકાના સોનર કુઈ વિસ્તારમાં પથ્થરમારો, છોકરીની છેડતી બાબતે થઈ બબાલ : બે કોમ વચ્ચે થયેલા પથ્થરમારાને લઈને પોલીસ પહોંચી, પોલીસે ઘટના પર કાબુ મેળવ્યો
● રાજકોટ: કોઠારીયામાં વૃદ્ધાને માર મારી લૂંટનો મામલો, રોકડ અને ઘરેણાંની લૂંટનો ઉકેલાયો ભેદ : લૂંટ મચાવનાર શખ્સ કૌટુંબિક ભત્રીજો નીકળ્યો, ગત સવારે ઘરમાં ઘુસી વૃદ્ધાને માર મારી લૂંટ મચાવી હતી