● આજે જાહેર થશે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો....બે તબક્કામાં થશે મતદાન...18 ડીસેમ્બરે પરિણામ
● સોનિયા, મનમોહનસિંહ અને ચિદમ્બરમ સહિતના દિગ્ગજો ગજવશે ગુજરાતમાં સભાઓ...કૉંગ્રેસે તૈયાર કરી સ્ટાર પ્રચારકોની યાદી
● કૉંગ્રેસના 15 પૂર્વ MP અને લોકસભા ચૂંટણી હારેલા ઉમેદવારોની વિ.સની ચૂંટણી લડવાની મહેચ્છા, રાજ્યસભાના 4 સાંસદોને મેદાનમાં ઉતારવા ભાજપની તૈયારી
● ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આજે 8 જિલ્લાની 32 બેઠકો પર ચર્ચા...આણંદ, મહિસાગર, પંચમહાલ અને બોટાદની બેઠકો માટે થશે મંથન
● આજે લાભ પાંચમ....વેપાર-ધંધાનો શુભારંભ કરવાનો શ્રેષ્ઠ દિવસ....ગણેશ, લક્ષ્મી અને સરસ્વતીની કરાશે પૂજા
● કોંગ્રેશમાં જોડાતા દિયોદરમાં રોષ, અલ્પેશના પૂતળા દહન કરી 21 કાર્યકરોએ ઠાકોર સેનામાંથી રાજીનામુ આપ્યું.