● પોલીસ દમનમાં માર્યા ગયેલા પાટીદારોના પરિવારજનોને ચેકનું વિતરણ...ઉમિયા ધામે આપ્યા 20-20 લાખના ચેક
● જૂનાગઢના મેયર સહિત નવજીવન કૉલેજના તમામ ટ્રસ્ટીઓ સામે 30.90 લાખની ઉચાપતની ફરિયાદ...શિષ્યવૃતિની રકમ ચાંઉ કર્યાનો છે આરોપ
● મીઠાપુરના આરંભડા ગામથી ઝડપાયેવા મિયાઉ મિયાઉ ડ્રગ્સ કેસનો આરોપી ઝડપાયો.. પોલીસે મુંબઇથી કરી ધરપકડ.. 13 દિવસના રિમાન્ડ પર આરોપી..
● દાહોદના જેસાવાડામાં પોલીસ ફાયરિંગમાં યુવાનનું મોત.. વિફરેલા ટોળાએ પોલીસની ગાડીમાં ચાંપી આગ..
● 1 નવેમ્બરે ફરીથી રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે....કરશે દક્ષિણ ગુજરાતમાં ખેડૂત અધિકાર યુવા રોજગાર યાત્રા
● ગુજરાત ભાજપે 182 બેઠકના મૂરતિયાઓનું મંથન કર્યું પૂર્ણ... તમામ બેઠકોના સંભવિત ઉમેદવારોના નામોને આપાયો આખરી ઓપ : આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં થશે નામોની ચકાસણી....