● ભાજપ મુખ્યાલયમાં દિવાળી મિલનનું આયોજન.. PM મોદી અને અમિત શાહ રહેશે હાજર..
● આજે પી.ચીદમ્બરમ ગુજરાતમાં.. રાજકોટમાં કરશે સંવાદ વીથ પી.ચિદમ્બરમ કાર્યક્રમ
● ISISના આરોપીઓ સાથે કોંગ્રેસને શું છે સંબંધ?.. સીએમ રૂપાણીએ કર્યો સણસણતો આરોપ.. કહ્યું, નેતાઓ આપે જવાબ : CM વિજય રૂપાણીના આરોપથી રાજકારણમાં મચ્યો ખળભળાટ..
● પકડાયેલા ISISના બન્ને આતંકવાદીઓએ બનાવ્યું હતું વોટ્સએપ ગ્રૂપ...રાજ્યના બે મહિલા સહિત 15 યુવકો જોડાયેલા હતા ગ્રૂપમાં : 6 યુવકો હતા લોન વુલ્ફ એટેકની તૈયારીમાં
● ઉજ્જૈનમાં મહાકાલ જ્યોર્તિલિંગનો અભિષેક હવે RO વોટરથી થશે...સુપ્રીમે નવા નિયમને આપી મંજૂરી...વધુ સુનાવણી
● લીમડી રાજકોટ હાઇવે પર ત્રણ કારો એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ, મૃત્યુ આંક વધી શકે છે : સુરેન્દ્રનગર લીંબડી હાઇવે ટ્રીપલ અકસ્માત: એકનું મોત, 12 થી વધુ ઇજાગ્રસ્ત
● ગુજરાત ભાજપે 182 બેઠકના મૂરતિયાઓનું મંથન કર્યું પૂર્ણ... તમામ બેઠકોના સંભવિત ઉમેદવારોના નામોને આપાયો આખરી ઓપ..