● આજે લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ પુષ્પાંજલિ અર્પિત કરી
● સિંગાપુરના વિદેશમંત્રી બે દિવસના પ્રવાસે દિલ્હી પહોંચ્યા, આજે વડાપ્રધાન અને વિદેશપ્રધાન સાથે કરશે મુલાકાત
● જ્યારથી દેશમાં મોદી સરકાર આવી છે, ત્યારથી સરદાર પટેલની જયંતિને આખા દેશમાં એક પર્વની જેમ મનાવવામાં આવે છેઃ રાજનાથ સિંહ
● સરદાર પટેલે પોતાના મજબુત ઈચ્છા શક્તિથી દેશને જોડી રાખ્યોઃ વડાપ્રધાન મોદી
● અમદાવાદઃ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ઘાટલોડિયામાં રન ફોર યુનિટીને આપી લીલી ઝંડી
● રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જિગ્નેશ મેવાણી આજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને અશોક ગેહલોત સાથે કરશે મુલાકાત
● ભાજપ અધ્યક્ષ અમિત શાહનો સુરતનો બીજી નવેમ્બરનો કાર્યક્રમ મોકૂફ : સુરતમાં 7 નવેમ્બરના રોજ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જને મળશે