● અમદાવાદના ઓઢવમાં ડબલ મર્ડરની ઘટના...તીક્ષ્ણ હથિયારોના ઘા કરી માતા-પુત્રીની કરાઈ હત્યા....
● અમદાવાદમાં તારીખ 3, 4, 5ના રોજ મળશે કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટીની બેઠક..ઉમેદવારોની પસંદગી માટે થશે ચર્ચા
● આવતીકાલે મોદી અને 4 નવેમ્બરે અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે..મોદી અક્ષરધામ મંદિરની લેશે મુલાકાત
● આજથી ફરી એકવાર રાહુલ ગાંઘી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે... કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ભરૂચમાં આજે જનસભાને કરશે સંબોધન
● અમેરિકાના મેનહટનમાં વધુ એક લૉન વુલ્ફ એટેક. ટ્રક ચાલકે રાહદારીઓ પર ચડાવી ટ્રક.. હુમલામાં 8 લોકોના મોત
● અરવલ્લીના મેઘરજ તાલુકાના પિતા-પુત્ર સહિત ત્રણ લોકોનો આપઘાત... રાજસ્થાનના પીઠ ગામના તળાવમાં ઝંપલાવી ટૂંકાવ્યું જીવન...
● જામનગરમાં 11 કિલો સોના સાથે 4 શખ્સોની ધરપકડ...ચૂંટણીને લઈ વાહન ચેકિંગ દરમિયાન લાલપુરથી ઝડપાયું સોનું
● સુરત : ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસમાં તોડફોડ મામલો : વરાછા પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો : પોલીસ જાતે ફરિયાદી બની નોંધ્યો ગુનો : પાસના 8 થી 10 કાર્યકરો વિરુદ્ધ નોંધ્યો ગુનો