● આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે.. સાંજે અક્ષરધામ મંદિરની લેશે મુલાકાત... રાત્રે સાડા આઠે પરત ફરશે દિલ્હી...
● ભાજપ કરશે ડોર ટુ ડોર પ્રચાર...7 નવેમ્બરથી રાજ્યમાં શરૂ થશે ભાજપનો મહાસંપર્ક...મોદી-શાહ સીધી રાખશે કેમ્પેઇન પર નજર
● મોરબીમાં જૂથ અથડામણ.. અંગત અદાવતને પગલે ચાર શખ્સોનો જીવલેણ હુમલો..રાજકોટના યુવાનનું મોત..
● અનંતનાગમાં આતંકવાદીઓએ સેનાના કાફલા પર કર્યો હુમલો
● જૂનાગઢમાં એક જ પરિવારના 4 લોકોની હત્યા..પત્ની, બે પુત્રી અને એક પુત્રની ઘાતકી હત્યા.. પોલીસને પતિ પર આશંકા...
● રાયબરેલીના NTPC પ્લાન્ટ દુર્ઘટનામાં મૃતાંક પહોંચ્યો 20 પર..રાજ્ય સરકારે રૂ. 2 લાખની જાહેર કરી સહાય.. ઘાયલોને મળશે રૂ. 50 હજાર..
● રાહુલ ગાંધીએ ટૂંકાવ્યો ગુજરાત પ્રવાસ.. આજે રાયબરેલીમાં મૃતકોના પરિવારજનો સાથે કરશે મુલાકાત...બપોર બાદ પરત આવશે ગુજરાત....