● નરેન્દ્ર પટેલને 10 લાખ રૂપિયા આપવા મામલે આજે ગાંધીનગર સવારે 11 કલાકે કોર્ટમાં સુનાવણી
● પાકિસ્તાને મુક્ત કરેલા 68 માછીમારો વતન પરત ફર્યા,10 મહિનાથી રાંચીની જેલમાં હતા બંધક
● ભુજમાં 150 બટાલિયનમાં કથિત ભ્રષ્ટાચારનો આરોપ,પૂર્વ BSF જવાન નવરતન ચૌધરીનો વીડિયો થયો વાયરલ
● મોહનસિંહ રાઠવાએ કહ્યું- અનામતની ટકાવારીમાં ફેરફાર કર્યા વિના પાટીદારોનો કરાશે સમાવેશ
● ચૂંટણીને લઇ ભાજપમાં બેઠકોનો દોર,અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે બેઠક તો ખાનપુર કાર્યાલય ખાતે પણ મળશે મીટિંગ
● રાહુલ ગાંધીના દક્ષિણ ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ,પારડી, નવસારી અને વરાછામાં ગજવશે સભા
● અમદાવાદ: આજથી કોંગ્રેસ સ્ક્રીનીંગ કમિટીની બેઠક થશે શરૂ : સવારે 11 કલાકે બાલાસાહેબ થોરાટની અધ્યક્ષતામાં બેઠક શરૂ થશે : સ્ક્રીનીંગ કમિટીના સદસ્યો બેઠકમાં રહેશે ઉપસ્થિત : 3 દિવસ સુધી કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે બેઠક
● ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર 11 સિંહોનુ ટોળુ આવી ચઢ્યું, : જોલાપુર નદીના પુલ પર સિંહોના ટોળાએ કર્યું વોકિંગ
● જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ : મોડીરાત્રે સેના-આતંકીઓ વચ્ચે થઈ અથડામણ : અથડામણમાં 2 જવાન શહીદ, CRPFનો એક જવાન ઘાયલ : સેનાએ એક આતંકીને ઠાર કર્યો
● ગોધરા:ચંચેલાવ ગામ પાસેથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઇવે પર વોલ્વો બસ અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત, : બે વ્યક્તિઓના મોત,૬ને ગંભીર ઈજા