● રાહુલ ગાંધી 8 નવેમ્બરે ફરી ગુજરાત પ્રવાસે, સુરતમાં નાના ઉદ્યોગકારો સાથે રાહુલ કરશે મુલાકાત
● પ્રિન્સ ચાર્લ્સનું 2 દિવસના પ્રવાસનું આયોજન : બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ આવશે ભારત પ્રવાસે, 8 નવેમ્બરે પ્રિન્સ ચાર્લ્સ ભારત આવશે
● ટી-20 સિરીઝમાં ભારત 1-0થી આગળ : આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી-20 મેચ, રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે મેચ
● અહેમદ પટેલ આજે વિધાનસભા ચૂંટણી મુદ્દે કોંગ્રેસ નેતાઓ સાથે અમદાવાદમાં બેઠક કરશે
● અમદાવાદઃ AMTSના કંડક્ટર ફરી તંત્રના વિરોધમાં, પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં વિરોધમાં કંડક્ટર્સ : કાલે મોટી સંખ્યામાં કંડક્ટર જશે કોંગ્રેસ ઓફિસે, કંડક્ટર વિરોધ કરી કોંગ્રેસને સમર્થન જાહેર કરશે :
● આજે ગુજરાત ચૂંટણી પ્રચારના ઈન્ચાર્જ અરુણ જેટલી આવશે ગુજરાત મુલાકાતે, બપોરે 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે જેટલી : જેટલી મીડિયા સેન્ટર ખાતે વિવિધ બેઠકમાં હાજર રહેશે, બપોરે 2:30 વાગ્યે પ્રચાર-પ્રસારની મિટિંગ મળશે
● આજથી અમિત શાહ ગુજરાતના 5 દિવસના પ્રવાસે, આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરની લેશે મુલાકાત : ભાવનગરમાં પણ અમિત શાહ 2 બેઠકમાં હાજરી આપશે, અમદાવાદમાં પણ અમિત શાહ 2 બેઠકમાં હાજરી આપશે : ભાવનગર, બોટાદ, અમરેલી, અમદાવાદ જશે અમિત શાહ, ભાવનગર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં બેઠક થશે : 5 નવેમ્બરે પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લીની મુલાકાતે, અમિત શાહ 7 નવેમ્બરે રાજકોટ, સુરતની મુલાકાત લેશે
● જામનગરમાં એક કરોડની જૂની 500 અને 1 હજારની નોટ સાથે વકીલની ધરપકડ.....એલસીબીએ પાટીદાર વાડી પાસેથી જપ્ત કર્યુ નોટોનું બોક્સ
● આજે દેવદિવાળી....મંદિરોમાં ભગવાનને ધરાવાશે અન્નકૂટ.....ભક્તો ઉમટશે દેવાલયોમાં દર્શનાર્થે..