● ગાંધીનગરના નારાયણી ક્લબમાંથી ઝડપાયું જુગારધામ..4.5 લાખના મુદ્દામાલ સાથે 14 જુગારીઓ ઝબ્બે..
● 7 નવેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ આવશે અમદાવાદ.....નોટબંધીથી દેશના અર્થતંત્રને થયેલા નુકસાનનો કરશે ખુલાસો
● આજે અમિત શાહ દક્ષિણ, મધ્ય અને ઉ.ગુજરાતની મુલાકાતે,ભાજપના સ્થાનિક નેતાઓ અને હોદ્દેદારો સાથે કરશે બેઠક..આપશે ચૂંટણીનું માર્ગદર્શન : આજે અમિત શાહ નવસારી,ડાંગ અને વલસાડ જિલ્લાના પ્રમુખ,પધાધિકારીઓ અને કાર્યકરો સાથે મિટિંગ કરી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે
● સિદ્ધાર્થ પટેલ અને બાબુ માંગુકિયા દિલ્હી દરબારમાં....પાટીદારોને અનામત આપવા મુદ્દે સિબ્બલ સાથે ચર્ચા..
● ગુજરાતમાં નથી હાર્દિક ફેક્ટર....કાશીમાં આનંદીબહેનનું નિવેદન...પાટીદાર સમાજ ભાજપ સાથે હોવાનો કર્યો દાવો
● ગાંધીનગરના સેક્ટર 26માં મંડપના ગોડાઉનમાં લાગી આગ....ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ...
● સુરત: રાહુલ ગાંધી અને સ્મૃતિ ઈરાની ફરી આમને સામને, 8મી નવેમ્બરે રાહુલ ગાંધી સુરત આવી સમસ્યા સાંભળશે
● પાટીદારોને અનામત આપી શકાય કે કેમ તે અંગે દિલ્લીમાં બેઠક, કોંગ્રેસના અગ્રણી નેતાઓ દિલ્લીમાં કરશે બેઠક : 49% અનામત યથાવત રાખી પાટીદારોને ● અનામત આપવા કોંગ્રેસે બનાવ્યુ મન, બેઠક બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ અનામત મુદ્દે કરી શકે છે રજુઆત : સિદ્ધાર્થ પટેલ પણ દિલ્લી જવા રવાના, કપિલ સિબ્બલ સાથે બેઠક બાદ લેવાઇ શકે છે અનામત મુદ્દે નિર્ણય