● બીજી વખત એશિયા કપ પર કબ્જો કરતી ભારતીય મહિલા હોકી ટીમ.. શૂટઆઉટમાં ચીનને આપી 5-4થી પછડાટ..
● વાઘાણી અને દાનસંગ મોરી વિવાદમાં ભાજપની સ્પષ્ટતા...કહ્યું, વાઘાણી સામેના આરોપો નિરાધાર
● ગુજરાત ચૂંટણી જીતવા અમિત શાહના રાત ઉજાગરા...અમદાવાદમાં રોજ રાત્રે 12થી 3 કરે છે બેઠકો પર બેઠકો
● આવતીકાલે ડૉ.મનમોહનસિંહ અમદાવાદમાં....જીએસટી અને નોટબંધી પર વ્યક્ત કરશે અભિપ્રાય
● 9 નવેમ્બરે વડાપ્રધાન મોદી ગુજરાત આવે તેવી શક્યતા....ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનમાં લેશે ભાગ
● પાટીદારોને અનામત આપવાનો કાયદાકીય રસ્તો નીકળ્યો હોવાનો કૉંગ્રેસનો દાવો...બે દિવસમાં સોનિયા ગાંધી લેશે નિર્ણય
● અમેરિકાના ટેક્સાસના એક ચર્ચમાં ફાયરિંગ.. 27 લોકોના મોત..પોલીસે કર્યો હુમલાખોરને ઠાર..
● ગાંધીનગરઃ આજે કમલમ્ ખાતે મળશે ભાજપની બેઠક : ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક મળશે : આજે ભાજપ પ્રદેશ યુવા મોરચાની 10:30 વાગ્યે બેઠક