● અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ગમખ્વાર અકસ્માત.....13ના મોત, 9 ઈજાગ્રસ્ત...તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી
● કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ.. ત્રણ આતંકીઓ ઠાર.. એક જવાન શહીદ..
● આજથી ભાજપનું ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન....અમિત શાહ નારણપુરા બેઠક પરથી આપશે લીલીઝંડી...6 દિવસ સુધી નેતાઓ કરશે જનતાનો સંપર્ક
● આજે ડૉ.મનમોહનસિંહ અમદાવાદમાં....વેપારીઓ સાથે કરશે ચર્ચા..GST પર સરકારને લેશે નિશાને....14 નવેમ્બરે ચિદમ્બરનું થશે આગમન
● પદ્માવતી ફિલ્મમાં લાગ્યા છે દાઉદ અને ISIના પૈસા....રાજપૂત સમાજનો આરોપ...પદ્માવતી ફિલ્મ જોવા જનારાને વીમો ઉતરાવવાની આપી ધમકી
● શિયાળાનો પ્રારંભ છતાં ટામેટા અને અન્ય શાકભાજીના ભાવમાં ભડકો....ટામેટા 50થી 60 રૂપિયે કિલો, માર્કેટમાં શાકભાજીની ઓછી આવક
● આજે રાજકોટ અને સુરત પણ જશે અમિત શાહ, રાજકોટ અને સુરતમાં કાર્યકરો સાથે શાહ કરશે બેઠક : સવારે 8:30થી 10 વાગ્યા સુધી કરશે ચૂંટણી પ્રચાર, મતદારોની તેમના ઘરે જઈને અમિત શાહ મુલાકાત કરશે
● સુરત : કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 8 નવેમ્બરે સુરતની મુલાકાતે, સવારે ૧૦.૦૦ વાગે સુરત એરપોર્ટ પર આગમન
● આજથી ભાજપનું ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન....અમિત શાહ નારણપુરા બેઠક પરથી આપશે લીલીઝંડી...6 દિવસ સુધી નેતાઓ કરશે જનતાનો સંપર્ક