● અમદાવાદ: રાજ્યમાં પરમેનેટ DGPની નિમણૂંકની માગ મામાલે HC માં થયેલી અરજી પર આજે સુનવણી હાથ ધરવામાં આવશે આ મામલે આજે રાજ્ય સરકારે સોંગધનામું કરી શકે છે રજૂ
● ભાવનગર-અધેલાઈ રોડ ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 4ના મોત,, 40 ઈજાગ્રસ્ત..
● નોટબંધીને એક વર્ષ પૂર્ણ...ભાજપ મનાવશે જશ્ન...તો કૉંગ્રેસ મનાવશે માતમ
● નોટબંધીના વિરોધ કરવા રાહુલ ગાંધી આજે સુરતમાં...ઉદ્યોગકારો સાથે કરશે સંવાદ
● અનામત મુદ્દે આજે કોંગ્રેસ અને પાસ વચ્ચે મહત્વની બેઠક.. કપિલ સિબ્બલ અમદાવાદમાં પાસના સભ્યો સાથે કરશે મુલાકાત...
● અમિત શાહ આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કાર્યકરોને શિખવશે જીતના પાઠ....આપશે ચૂંટણીલક્ષી જ્ઞાન
● ગુજરાતમાં 300 નીરિક્ષકો ચૂંટણી પર રાખશે બાજનજર....તો આજે ચૂંટણી પંચ કરશે પ્રેસ કૉન્ફરન્સ
● ભાજપના ડોર ટુ ડોર પ્રચાર અભિયાનનો આજે બીજો દિવસ...રૂપાણી અમદાવાદના ખાડિયામાં કરશે પ્રચાર..તો પિયુષ ગોયલ કરશે પત્રકાર પરિષદ