● શુક્રવારે GST કાઉન્સિલની 23મી બેઠક... AC રેસ્ટોરાંમાં ખાવાનું થઈ શકે છે સસ્તુ.. તો 227માંથી 80 ટકા વસ્તુના ઘટી શકે છે ટેક્સ
● જનસંપર્ક અભિયાન અંતર્ગત આજે અમિત શાહ જામનગર, બારડોલીમાં કરશે પ્રચાર....તો CM વિજય રૂપાણી વડોદરામાં કરશે પ્રચાર
● જનસંપર્ક અભિયાન અંતર્ગત આજે અમિત શાહ જામનગર, વડોદરા અને બારડોલીમાં કરશે પ્રચાર....તો આનંદીબહેન આણંદમાં કરશે પ્રચાર
● કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આજે અમદાવાદમાં....જોધપુર વિસ્તારમાં કરશે ભાજપનો ડોર ટુ ડોર પ્રચાર....
● કોંગ્રેસ સાથેની બેઠક પાસને ફળવાની આશા.. પાસ આગેવાનો હવે હાર્દિક સાથે બેઠક કરી ફરી કોંગ્રેસ સાથે કરશે બેઠક : મોડીરાત્રે પાસ અને કોંગ્રેસ વચ્ચે યોજાઈ મહત્વની બેઠક.. બંને પક્ષ તરફથી ત્રણ વિકલ્પ થયા નક્કી..ચર્ચા રહી સકારાત્મક..
● હિમાચલ પ્રદેશની 68 બેઠકો માટે ચાલી રહ્યુ છે મતદાન .... 337 ઉમેદવારોનું ભાવિ થશે EVMમાં કેદ
● બ્રિટનના ગુજરાતી મુળના પ્રીતિ પટેલે આપ્યું રાજીનામુ... યાત્રા પર વિવાદ થતાં બ્રિટન સરકારમાંથી આપ્યુ રાજીનામું..
● રાજસ્થાનથી ગુજરાતમાં આવતા ટ્રકમાં થી પકડાયો વિદેશી દારૂ, લોખંડના ચુરાના નીચે સંતાડીને લઈ જવાતો હતો દારૂ : બનાસકાંઠા: થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ઝડપાયો, ચૂંટણી સંદર્ભે ચેકીંગ દરમિયાન પોલીસ અને બીએસએફ ના જવાનોએ પકડાયો વિદેશી દારૂ : પોલીસે વિદેશી દારૂ અને ગાડી સહિત 35 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત, પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
● નડિયાદના યુવકની કેન્યાના અલ્ટોરેટમાં હત્યા.....લૂંટના ઈરાદે આવેલા 4 શખ્સોએ મારી ગોળી...મૃતકનું નામ અલ્પેશ પટેલ