● ભાજપની આજથી ત્રણ દિવસીય પાર્લામેન્ટ્રરી બોર્ડની બેઠકનો પ્રારંભ : ભાજપ જીતી શકે તેવા ઉમેદવારોને અગ્રીમતા આપશે, મહિલાઓ અને યુવાનોને પણ ટિકિટની ફાળવણીમાં વિશેષ ધ્યાન રાખશે: આઇ.કે.જાડેજા
● પાર્લામેન્ટ્રરી બોર્ડની બેઠકમાં બેઠક દીઠ ઉમેદવારોની પેનલ બનાવીને ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટ્રરી બોર્ડ સમક્ષ મુકવામાં આવશે: આઇ.કે.જાડેજા
● કચ્છઃ BSFના પેટ્રોલિંગ દરમિયાન 5 પાકિસ્તાની બોટ પકડાઈ, બોટ સાથે 3 પાકિસ્તાની માછીમાર પણ પકડાયા : હરામીનાળા પાસેથી પકડાઈ પાકિસ્તાની બોટ, બાતમીના આધારે BSFએ કરી કાર્યવાહી
● પોલીસ સામે ભાજપના દબાણ હેઠળ કાર્યવાહી કરવાનો લગાવ્યો આરોપ, પોલીસે આચારસંહિતાનો ભંગ કર્યાનો પણ લગાવ્યો આરોપ : વડોદરામાં કોગ્રેસના કાર્યકરની અટકાયતનો મામલો, કોગ્રેસ કાર્યકર દેવ પટેલે ચૂંટણી પંચમાં નોંધાઈ ફરિયાદ
● PM મોદીની અધ્યક્ષતામાં આજે બે મહત્વપૂર્ણ બેઠક.. આર્થિક નિતીને લઈને સવારે ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલની બેઠક..તો સાંજે કેન્દ્રીય કેબિનેટની બેઠક..
● ઉમેદવારોની પ્રથમ યાદી પર મહોર માટે આજે દિલ્હીમાં કૉંગ્રેસ કેન્દ્રીય સમિતિની બેઠક...સોનિયા ગાંધી કરશે અધ્યક્ષતા
● ગુજરાત ચૂંટણીમાં શિવસેનાની એન્ટ્રી....50થી 79 સીટ પર ઉતારશે ઉમેદવાર...નહિ કરે કોઈની સાથે ગઠબંધન
● સિંહોની પજવણી મામલે રાજકોટથી 3ની ધરપકડ....એક ફરાર....વાયરલ વીડિયો બાદ વનવિભાગની કાર્યવાહી
● #GST કાઉન્સિલની બેઠક આજે ગુવાહાટીમાં યોજાશે, નાણા પ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં યોજાશે બેઠક