● સુરત કોહિનૂર માર્કેટમાં 6.87 કરોડનું ઉઠમણું કરનાર ઝડપાયો, જયદીપ ભાલારાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
● જમ્મુ-કાશ્મીરઃ ત્રાલ અને કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ
● મુખ્યપ્રધાન વિજય રૂપાણી અંબાજીમાં, સવારની આરતીમાં ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા : માતાજીની પાવડી પૂજા અને કમળ પૂજા કરી, રૂપાણી રાત્રે બે વાગ્યે અંબાજી આવી સવારે માતાજીની આરતીનો લીધો લહાવો
● પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ યોજાશે મતદાન, પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે જાહેરનામુ પ્રસિદ્ધ થયુ, ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થતા ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આજથી પ્રારંભ
● અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રક પાછળ પુર ઝડપે આવી રહેલી કાર અથડાતા ઘટનાસ્થળે 1નું મોત
● માલપુરના અંબાલિયા પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગોઝારો અકસ્માત, અકસ્માતમાં 4 પુરુષ અને 2 મહિલાઓના મોત, કુલ 13 ઇજાગ્રસ્ત
● રામમંદિર મામલે સમજૂતીનો દસ્તાવેજ 15-16 નવેમ્બર સુધીમાં સુપ્રીમ કૉર્ટમાં થશે દાખલ..અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષે કર્યું એલાન
● ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મોડી રાત સુધી ચાલી મિટિંગ..3-3 નામોની તૈયાર થઇ પેનલ...આવતીકાલે રૂપાણી અને નીતિન પટેલ યાદી લઇ દિલ્હી જશે
● જૂનાગઢ :પડતર માંગણી અને વિધાનસભાની ટીકીટ મામલે સાધુ સમાજને CM રૂપાણી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનુ તેડુ : આજે 11 વાગ્યે CM હાઉસમા 21 સાધુઓ કરશે બેઠક
● હાર્દિકના કથિત સેક્સ વીડિયો પર ધમાલ....હાર્દિકે ગણાવ્યો બનાવટી વીડિયો..તો ભાજપ-કૉંગ્રેસના સામસામા આક્ષેપ
● શક્તિસિંહ ગોહેલના નિવેદનનો ચરોતર માં પડઘો : શક્તિસિંહ કહ્યું હાર્દિક માં સરદારનો ડીએનએ
● કરમસદવાસીઓએ હાર્દિક પટેલના પુતળાનુ દહન કર્યુ : હાર્દિક સહિત કોંગ્રેસ સામે વિરોધ.
● અમદાવાદરાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત : 17 કે 18 નવેમ્બરે આવી શકે છે ગુજરાત : અમદાવાદ માં રોડ શો નું થઈ રહ્યું છે આયોજન : કોંગ્રેસના લોકસંપર્ક કાર્યક્રમો દરમિયાન વધુ એક મુલાકાત શક્ય