● હવે ટીમ રાહુલના સભ્યો ગુજરાત આવશે....આજે સચિન પાયલોટ તો આવતીકાલે જ્યોતિરાદિત્ય સિંધિયા પધારશે...
● આવી સીડીઓ રોજ આવશે, તમે આનંદ લેતા રહો.....સીડીકાંડ પર હાર્દિકનો જવાબ...કહ્યું હું મુદ્દાથી ભટકવાનો નથી
● ગુજરાત ચૂંટણીમાં 60 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ કરાશે તહેનાત...સુરક્ષાદળોને લાવવા લઈ જવા રેલવેને 650 કોચ તૈયાર રાખવા સૂચન
● 182 પૈકી 70 બેઠકો પર ભાજપના ઉમેદવારો નક્કી.......ઝી 24 કલાક પાસે છે આ 70 પૈકી 44 ઉમેદવારોની યાદી....
● આજે દિલ્હીમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક.....પ્રથમ તબક્કાની 89 બેઠકોના ઉમેદવારો પર લાગશે મંજૂરીની મહોર...17 તારીખે થશે જાહેરાત
● વડાપ્રધાન મોદી 18 નવેમ્બરથી સ્વયં સંભાળશે ગુજરાત ચૂંટણીનું સુકાન...સંબોધશે 20થી વધુ સભાઓ
● દિલ્હીના હિંડન એરબેઝમાં ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ...સુરક્ષાકર્મીઓએ ઘુસણખોરને મારી પગમાં ગોળી..
● કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટિની આજે દિલ્હીમાં બેઠક,, વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પહેલી યાદી આજે થશે ફાઈનલ..
● રાજ્યમાં કાયમી DGPની નિમણૂક મામલે હાઈકોર્ટ આજે આપી શકે છે ચુકાદો..6 વિકલ્પ છતાં નિમણૂક ન થવાથી થઈ છે અરજી..
● મોરબીના ઉમિયા સર્કલ પાસે વ્યંડળનું ઝુંપડુ સળગાવ્યું, ઝુંપડાની સાથે એક વ્યક્તિ ભડથુ થઇ ગયુ : એક વ્યંડળને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો