● અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ઉભેલી લકઝરી બસમાં પાછળથી લકઝરી બસ ધડાકા ભેર ઘુસી જતા ૧૦ જેટલા લોકોને ઈજા, : નેશનલ હાઇવે નંબર ૮ ઉપર ● પાનોલી તરફ ના ભાગે એક ઉભેલી લકઝરી બસમાં પાછળના ભાગેથી અન્ય એક પેસેંજર લકઝરી બસ ધડાકા ભેર ઘુસી સર્જાયો અકસ્માત
દિયોદર:ભેસાણામાં બે સંતાનની માતાએ કરી આત્મહત્યા, : આશાબેન ચૌધરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા સનસનાટી : મૃતકની લાશને પી એમ અર્થે ખસેડી દીયોદર પોલીસે તપાસ હાથ ધરી
● PMના ઝંઝાવાતી પ્રચારનો થશે પ્રારંભ : તારીખ 22મીથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે PM મોદી : PM મોદી 20થી પણ વધુ ચૂંટણી સભાઓ સંબોધશે : ગુજરાતના ચારેય ઝોનમાં કરશે ઝંઝાવાતી પ્રચાર : PMના પ્રવાસને અપાઈ રહ્યો છે આખરી ઓપ : PMના સત્તાવાર કાર્યક્રમની ટૂંક સમયમાં થશે જાહેરાત
● અમદાવાદ: કાંકરિયા યાર્ડમાં એન્જીન પાટા પરથી ઊતરી ગયું, : પ્લેટફોર્મ નં 3 થી 8 પર અપ રૂટમાંથી આવતી ટ્રેનોને અસર : દિલ્હી તેમજ મહેસાણાથી આવતા મુસાફરો માટે હાલાકી
● અમદાવાદ : શહેરમાં પ્રદૂષિત બન્યુ વાતાવરણ, : બાળકો,વૃધ્ધો,અને હ્રદયની બિમારી ધરાવતા લોકોના સ્વાસ્થ્ય પર થઈ શકે છે ગંભીર અસર, : શહેરનો એર કવોલિટી ઈન્ડેક્ષ નીચલા સ્તરે, : પ્રદૂષિત વિસ્તારમાં જવાનુ ટાળવા કોર્પોરેશનની ચેતવણી