● મહેસાણા ઉંઝા હાઇવે પર કાર અને લકઝરી વચ્ચે ગમખ્વાર અકસ્માત, ઘટના સ્થળ પર કુલ 7 ના મોત : કારચાલકને જોકું આવી ગયું હોવાથી અકસ્માત નડ્યો હોવાનું અનુમાન, મોતમાં પરિવારજનો ક્યાંના તે અંગે પ્રશ્નાર્થ, ઘાયલોને મહેસાણા સિવિલમાં ખસેડાયા
● ભાજપના ઉમેદવારો માટે આખરી દૌરનું મંથન યથાવત્.....શાહ-રૂપાણી સહિતના હોદ્દેદારોની ગાંધીનગરમાં બેઠકો
● કૉંગ્રેસ આજે જાહેર કરી શકે છે ઉમેદવારોના નામની યાદી....અલ્પેશ પટેલને દિલ્હીનું તેડું
● હાર્દિકની CDકાંડમાં પાસ-ભાજપ સામસામે....અમારે કોઈ લેવાદેવા નથી...નીતિન પટેલનું નિવેદન
● હાર્દિક પાપલીલાઓનો કરે સ્વીકાર....ભાજપમાં જોડાયેલા પૂર્વ પાસ કન્વીનર ચિરાગ પટેલનું નિવેદન
● આજથી 3 દિવસ રાજ્યમાં પડશે આકરી ઠંડી...સૌરાષ્ટ્ર બનશે ઠંડુગાર..તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઘટશે
● પ્રદૂષણ પર આજે અમદાવાદ-ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની બેઠક...પ્રદૂષણ નિવારણ પર થશે ચર્ચા
● આજે દિલ્હીમાં કોંગ્રેસ અને પાસ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક.. અનામત મુદ્દે લેવાશે અંતિમ નિર્ણય.
● આજે CM યોગી આદિત્યનાથને મળશે બિલ ગેટ્સ.. ઉત્તર પ્રદેશને મળી શકે છે મોટી ભેટ..
● મોદી સરકારની NAAને મંજૂરી.. GSTના નામ પર નફાખોરી કરનારા વેપારીઓની હવે ખેર નહીં...