● 24 કલાકમાં અનામત પર સ્ટેન્ડ ક્લિઅર કરો, નહિ તો કરીશું વિરોધ...પાસનું કૉંગ્રેસને અલ્ટિમેટમ
● મીટિંગોના કારણે ન ઉપાડ્યો ફોન...પાસના અલ્ટિમેટમ પર ભરતસિંહનો જવાબ...કહ્યું પાસ સાથે અમારા સંબંધો સારા
● પાસ પાટીદારોને બનાવી રહ્યું છે મૂર્ખ....નીતિન પટેલનું નિવેદન...કહ્યું, કૉંગ્રેસ પર ટિકિટ માટે દબાણ કરી રહ્યા છે પાસના સભ્યો
● ભાજપ બીજી યાદી જાહેર કરવાની તૈયારીમાં....ગઈકાલે જાહેર કર્યા હતા 70 ઉમેદવારોના નામ
● આજે 3 વાગ્યે અશ્વિન પટેલ હાર્દિક અંગે કરશે ખુલાસા,,,,ચાર દિવસ પુરા થતાં હાર્દિકના ખોલશે રાઝ...
● પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ આજે આવશે વડોદરા....શહેરના બુદ્ધિજીવીઓ સાથે કરશે વાર્તાલાપ..
● ભારત-ચીન બોર્ડર પર વહેલી સવારે 6.4 તીવ્રતાનો ભૂકંપ, તિબેટમાં હતું કેન્દ્ર : ભૂકંપનો આંચકો સવારે 4.14 કલાકે આવ્યો હતો. ભૂકંપના કેન્દ્રથી ભારત સૌથી નજીકનું સ્થાન છે