● ચિલોડા પોલીસે દારૂના જથ્થા સાથે નકલી પોલીસ સહિત બેની કરી ધરપકડ, 60 નંગ દારૂની બોટલ અને 24 નંગ બિયરનો જથ્થો મળી આવ્યો : આરોપી દિપક ઉર્ફે દિલિપ ADR લખેલી પોલીસની વર્ધીમાં પકડાયો,ગાડીમાં તલવાર પણ મળી આવી, ગાડી પર પોલીસનો સિમ્બોલ લગાવીને દારૂની ખેપ મારતો
● નર્મદા: ડેડીયાપાડામાં કોંગ્રેસને મોટા ઝટકાની શક્યતા, કોંગ્રેસે જેડીયુ સાથે કર્યુ ગઠબંધન, કોંગી કાર્યકરો નારાજ, મોટી સંખ્યામાં કોંગ્રેસમાંથી રાજીનામાનાં એંધાણ
● કોંગ્રેસના અશોક જીરાવાલા અને નિલેશ કુંભાણીના કાર્યકરો વચ્ચે મારામારી, અશોક જીરાની ઓફીસ પર પથ્થરમારો કરાયો, ટિકિટ ને લઈ વિરોધ કરાયો
● સુરત કોંગ્રેસમાં અંદરોઅંદર વિખવાદ શરૂ: નિલેશ કુંભાણીના કાર્યકરો દ્વારા અશોક જીરાવાલાના હાયહાયના નારા લગાવ્યા, બંને પક્ષોના કાર્યકરો આમને-સામને : સુરતના યોગી ચોકમાં પાસના કાર્યકરો પર 144નો ધારો લાગૂ, પાસના કાર્યકરો-કન્વીનરો આવે તો તેમના પર 144 લાગૂ
● ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી આજે વિજયમૂહુર્તમાં ભરશે ફોર્મ..જીતુભાઈએ માતાજીના આશીર્વાદ સાથે કરી દિવસની શરૂઆત..
● કૉંગ્રેસની બીજી યાદી જાહેર...પ્રથમ તબક્કા માટે 13 ઉમેદવારોની ઘોષણા...4 બેઠક પર કૉંગ્રેસે બદલ્યા ઉમેદવારો
● કૉંગ્રેસ અને છોટુ વસાવા વચ્ચે ગઠબંધન...179 બેઠકો પર લડશે કૉંગ્રેસ...વસાવાના એન્ડ પાર્ટીને 3 સીટની ફાળવણી
● હાર્દિક પટેલ આજે કરી શકે છે મોટો ધડાકો....કૉંગ્રેસ સાથેના ગઠબંધન અથવા PAAS મુદ્દે મોટી જાહેરાતની શક્યતા
● ગ્રામ્ય વિસ્તારોમાં 36 જાદૂગરોની ટીમ કરશે ભાજપનો પ્રચાર...જાદૂના ખેલ દેખાડી માગશે મત