● આજે ભુજમાં મોદીની સભાથી કચ્છમાં અભેદ કિલ્લેબંધી: 914 જવાનો તૈનાત : માતાના મઢે દર્શન કરનાર મોદી પહેલા વડાપ્રધાન બનશે, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
● અમદાવાદમાં ભાજપના ઉમેદવારની જાહેરાત, નારણપુરા અને ઘાટલોડિયા સિવાયના ઉમેદવાર રિપીટ, 3 સીટને બાદ કરતાં તમામ ઉમેદવાર રિપીટ કરાયા
● કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ભાજપના નેતા નિર્મલા સીતારામન આજે જામનગરની મુલાકાતે, શહેર ભાજપ દ્વારા આખો દિવસ વિવિધ કાર્યક્રમોનું આયોજન : સવારે 10 વાગ્યે પ્રબુદ્ધ નાગરિક મિલન કાર્યક્રમને સંબોધશે, બપોર બાદ શહેરની વિધાનસભા બેઠકો પર બે મહિલા સંમેલનમા ઉપસ્થિત રહેશે, રાત્રે 8 વાગ્યે ચાંદી બજાર ખાતે વિશાળ સભાનું આયોજન
● ગાંધીનગર દક્ષિણની બેઠક ગોવિંદજી ઠાકોરને આપતા કોગ્રેસમા ભડકો : ગાંધીનગર જિલ્લા પંચાચતના 15 સભ્યોએ રાજીનામા આપ્યા