ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 14મી ડિસેમ્બરે યાજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 18મી ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશ અને ગુજરાત બંનેના પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ, અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે જ્યારે બીજા તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો માટે મતદાન યોજાશે. ભાજપ-કોંગ્રેસ તરફથી તમામ બેઠકો માટે યાદી જાહેર થયા બાદ કયા નેતાની કોની સામે ટક્કર થશે તે ચિત્ર સ્પષ્ટ થયું છે. સંપૂર્ણ યાદી પર એક નજર કરીએ.
નંબર--બેઠક--------બીજેપી----------------કોંગ્રેસ
બીજેપી Vs કોંગ્રેસઃ 182 બેઠક પર આ નેતાઓ વચ્ચે થશે ટક્કર, સંપૂર્ણ યાદી
01 - અબડાસા-----છબિલભાઈ પટેલ-----પ્રદ્યુમનસિંહ જાડેજા
02 - માંડવી-------વિરેન્દ્રસિંહ જાડેજા-----શક્તિસિંહ ગોહિલ
03 - ભુજ---------નીમાબેન આચાર્ય-----આદમ બી ચાકી
04 - અંજાર-------વાસણભાઈ આહિર -----વી.કે હુંબલ
05 - ગાંધીધામ-----માલતીબેન મહેશ્વરી-----કિશોર પીંગોલ
06 - રાપર-------પંકજભાઈ મહેતા-----સંતોકબેન અરેઠિયા
07 - વાવ---------શંકરભાઈ ચૌધરી-----ગનીબેન ઠાકોર
08 - થરાદ------પરબતભાઈ પટેલ-----બી.ડી. રાજપુત
09 - ધાનેરા------માવજીભાઈ દેસાઈ-----નથ્થાભાઈ પટેલ
10 - દાંતા------માલજીભાઈ કોદરવી-----કાંતીભાઈ ખરાડી
11 - વડગામ----વિજયભાઈ હરખાભાઈ ચક્રવતી-----જિજ્ઞેશ મેવાણી
12 - પાલનપુર----લાલજીભાઈ પ્રજાપતિ-----મહેશકુમાર પટેલ
13 - ડીસા--------શશિકાંતભાઈ પંડ્યા-----ગોવાભાઈ રબારી
14 - દિયોદર-----કેશાજી ચૌહાણ-----શિવાભાઈ ભુરિયા
15 - કાંકરેજ-------કિર્તીસિંહ વાઘેલા-----દિનેશ ઝાલેરા
16 - રાધનપુર----લવિંગજી ઠાકોર-----અલ્પેશ ઠાકોર
17 - ચાણસ્મા-----દિલીપજી વિરજી ઠાકોર-----રઘુ દેસાઈ
18 - પાટણ-------રણછોડભાઈ રબારી-----ડો.કિરીટ પટેલ
19 - સિદ્ધપુર-----જયનારાયણ વ્યાસ-----ચંદન ઠાકોર
20 - ખેરાલુ------ભરતસિંહ ડાભી-----રામજી ઠાકોર
21-----ઉંઝા--------નારાયણભાઈ એલ પટેલ-----ડો.આશાબેન પટેલ
22-----વિસનગર----ઋષિકેશભાઈ પટેલ-----મહેશભાઈ પટેલ
23-----બહુચરાજી-----રજનીભાઈ સોમાભાઈ પટેલ-----ભરત ઠાકોર
24-----કડી----------કરશનભાઈ પુંજાભાઈ સોલંકી-----રમેશભાઈ ચાવડા
25-----મહેસાણા-----નીતિનભાઈ પટેલ-----જીવાભાઈ પટેલ
26-----વિજાપુર-----રમણભાઈ પટેલ (સ્ટાર લાઈન)-----નાથનભાઈ પટેલ
27-----હિંમતનગર-----રાજેન્દ્રકુમાર રણજીતસિંહ ચાવડા-----કમલેશ પટેલ
28-----ઈડર---------હિતેશભાઈ કનોડિયા-----મણીલાલ વાઘેલા
29-----ખેડબ્રહ્મા----રમીલાબેન બેચરભાઈ બારા-----અશ્વિન કોટવાલ
30-----ભિલોડા-----પી.સી.બરંડા-----ડો. અનિલ જોશીયારા
31-----મોડાસા-----ભીખુસિંહ ચતુરસિંહ પરમાર-----રાજેન્દ્રસિંહ ઠાકોર
32-----બાયડ-----અદેસિંહ માનસિંહ ચૌહાણ-----ધવલસિંહ ઝાલા
33-----પ્રાંતિજ-----ગજેન્દ્રસિંહ પરમાર-----મહેન્દ્રસિંહ બારૈયા
34-----દહેગામ-----બલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણ-----કામીનીબા રાઠોડ
35-----ગાંધીનગર દ.-----શંભુજી ચેલાજી ઠાકોર-----ગોવિંદ ઠાકોર
36-----ગાંધીનગર ઉ.----અશોકભાઈ પટેલ-----સી.જે. ચાવડા
37-----માણસા-------અમિતભાઈ ચૌધરી-----સુરેશ પટેલ
38-----કલોલ--------અતુલભાઈ પટેલ-----બળદેવજી ઠાકોર
39-----વિરમગામ----તેજશ્રીબેન પટેલ-----લાખાભાઈ ભરવાડ
40-----સાણંદ-------કનુભાઈ કરમસીભાઈ મકવાણા-----પુષ્પાબેન ડાભી
41-----ઘાટલોડિયા-----ભુપેન્દ્રભાઈ પટેલ-----શશીકાંત પટેલ
42-----વેજલપુર-----કિશોરભાઈ ચૌહાણ-----મિહિર શાહ
43-----વટવા---------પ્રદિપસિંહ જાડેજા-----બીપીન પટેલ
44-----એલિસબ્રિજ-----રાકેશ શાહ-----વિજય દવે
45-----નારાણપુરા-----કૌશિકભાઈ પટેલ-----નીતિન કે પટેલ
46-----નિકોલ---------જગદીશ પંચાલ-----ઈન્દ્રવિજયસિંહ ગોહિલ
47-----નરોડા----------બલરામ થાવાણી-----ઓમપ્રકાશ તિવારી
48-----ઠક્કરબાપાનગર-----વલ્લભભાઈ કાકડિયા-----બાબુભાઈ માંગુકીયા
49-----બાપુનગર-----જગરુપસિંહ રાજપૂત-----હિંમતસિંહ પટેલ
50-----અમરાઈવાડી-----હસમુખ.એસ.પટેલ-----અરવિંદસિંહ ચૌહાણ
51-----દરિયાપુર-----ભરતભાઈ બારોટ-----ગ્યાસુદ્દીન શેખ
52-----જમાલપુર-ખાડિયા-----ભૂષણભાઈ ભટ્ટ-----ઈમરાન ખેડાવાલા
53-----મણિનગર-----સુરેશભાઈ પટેલ-----શ્વેતા બ્રહ્મભટ્ટ
54-----દાણીલીમડા-----જીતુભાઈ વાઘેલા-----શૈલેષ પરમાર
55-----સાબરમતી-----અરવિંદભાઈ પટેલ-----જીતુભાઈ પટેલ
56-----અસારવા-----પ્રદીપભાઈ પરમાર-----કનુ વાઘેલા
57-----દસક્રોઈ-----બાબુભાઈ જમના પટેલ -----પંકજભાઈ પટેલ
58-----ધોળકા-----ભુપેન્દ્રસિંહ ચુડાસમા -----અશ્વિન રાઠોડ
59-----ધંધુકા-----કાળુભાઈ ડાભી-----રાજેશ કોલી
60-----દસાડા -----રમણભાઈ વોરા-----નૌસદજી સોલંકી
61-----લીમડી-----કિરિટસિંહ રાણા-----સોમાભાઇ પટેલ
62-----વઢવાણ-----ધનજીભાઈ પટેલ(મેક્સન)-----મોહનભાઇ પટેલ
63-----ચોટીલા-----જીણાભાઈ ડેડવારીયા-----ઋત્વિક મકવાણા
64-----ધ્રાંગધ્રા-----જયરામભાઈ ધનજીભાઈ સોનાગરા-----પરષોત્તમ સાબરીયા
65-----મોરબી-----કાંતિભાઈ અમૃતિયા-----બ્રીજેશ મેરજા
66-----ટંકારા-----રાઘવજીભાઈ ગડારા-----લલિત કાગથરા
67-----વાંકાનેર-----જીતુભાઈ સોમાણી-----મોહમ્મદ પીરઝાદા
68-----રાજકોટ પૂ.-----અરવિંદભાઈ રૈયાણી-----મિતુલ દોંગા
69-----રાજકોટ પ.-----વિજય રૂપાણી -----ઇન્દ્રનીલ રાજ્યગુરૂ
70-----રાજકોટ દ.----ગોવિંદભાઈ પટેલ-----દિનેશ ચોવટિયા
71-----રાજકોટ ગ્રા.-----લાખાભાઈ સાગઠિયા-----વશરામ સાગઠિયા
72-----જસદણ-----ભરતભાઈ બોઘરા -----કુંવરજી બાવળિયા
73-----ગોંડલ-----ગીતાબા જાડેજા-----અર્જૂન કટારિયા
74-----જેતપુર -----જયેશભાઈ રાદડિયા -----રવિ આંબલિયા
75-----ધોરાજી-----હરીભાઈ પટેલ-----લલીત વસોયા
76-----કાલાવડ-----મુળજીભાઈ ધૈયાડા-----પ્રવિણ મૂછડિયા
77-----જામનગર ગ્રા.-----રાઘવજી પટેલ-----વલ્લભ ધારડિયા
78-----જામનગર ઉ.-----ધમેન્દ્રસિંહ જાડેજા-----જીવણભાઈ કુંભારવાડિયા
79-----જામનગર દ.----આર.સી.ફળદુ-----અશોક લાલ
80-----જામજોધપુર-----ચિમનભાઈ સાપરિયા-----ચિરાગ કાલરિયા
81-----ખંભાળિયા-----કાળુભાઈ ચાવડા -----વિક્રમ માડમ
82-----દ્વારકા--------પબુભા વિરમભા માણેક-----મેરામણ ગોરિયા
83-----પોરબંદર-----બાબુભાઈ બોખિરીયા-----અર્જુન મોઢવાડિયા
84-----કુતિયાણા-----લક્ષ્મણભાઈ ઓડેદરા-----વેજાભાઇ મોડેદરા
85-----માણાવદર-----નીતિનભાઈ ફળદુ-----જવાહર ચાવડા
86-----જૂનાગઢ-----મહેન્દ્રભાઈ મશરુ-----ભીખાભાઈ જોશી
87-----વીસાવદર-----કિરીટભાઈ પટેલ-----હર્ષદ રિબડિયા
88-----કેશોદ---------દેવાભાઈ માલમ-----જયેશ લાડાણી
89-----માંગરોળ-----ભગવાનજીભાઈ કરગટીયા -----બાબુ વાજા
90-----સોમનાથ-----જશાભાઈ બારડ-----વિમલ ચુડાસમા
91-----તલાલા-----ગોવિંદભાઈ પરમાર -----ભગવાન બારડ
92-----કોડિનાર-----ડો. રામભાઈ વાઢેર-----મોહન વાળા
93-----ઉના---------હરીભાઈ સોલંકી-----પૂંજાભાઇ વંશ
94-----ધારી----------દિલીપભાઈ સંઘાણી -----જે.વી કાકડિયા
95-----અમરેલી------બાવકુભાઈ ઉંધાડ-----પરેશ ધાનાણી
96-----લાઠી--------ગોપાલભાઈ વસ્તાપરા-----વીરજી ઠુંમર
97-----સાવરકુંડલા-----કમલેશભાઈ કાનાણી-----પ્રતાપ દુધાત
98-----રાજુલા --------હિરાભાઈ સોલંકી -----અમરીશ ડેર
99-----મહુવા ---------રાઘવજીભાઈ મકવાણા(આર.સી)-----વિજય બારૈયા
100-----તળાજા-----ગૌતમભાઈ ગોપાલભાઈ ચૌહાણ-----કનુ બારૈયા
101-----ગારિયાધર-----કેશુભાઈ હરજીભાઈ નાકરાણી-----પી.એમ ખૈની
102-----પાલીતાણા-----ભીખાભાઈ બારૈયા-----પ્રવિણ રાઠોડ
103-----ભાવનગર ગ્રા.----પરષોત્તમભાઈ સોલંકી -----કાંતિભાઇ ચૌહાણ
104-----ભાવનગર પૂ.-----વિભાવરીબેન દવે-----નીતાબેન રાઠોડ
105-----ભાવનગર પ. -----જીતુભાઈ વાઘાણી -----દિલીપસિંહ ગોહિલ
106-----ગઢડા----આત્મારામભાઈ પરમાર -----પ્રવિણ મારૂ
107-----બોટાદ-----સૌરભભાઈ પટેલ-----ડી.એમ.પટેલ
108-----ખંભાત-----મયુરભાઈ રાવલ-----ખુશમનભાઈ પટેલ
109-----બોરસદ-----રમણભાઈ ભીખાભાઈ સોલંકી-----રાજેન્દ્રસિંહ પરમાર
110-----આંકલાવ-----હંસાકુંવરબા રાજ-----અમિતભાઈ ચાવડા
111-----ઉમરેઠ-----ગોવિંદભાઈ રાઈજીભાઈ પરમાર-----કપિલાબેન ચાવડા
112-----આણંદ-----યોગેશભાઈ પટેલ-----કાંતીભાઈ (સોઢા) પરમાર
113-----પેટલાદ-----ચંદ્રકાંત.ડી.પટેલ-----નિરંજન પટેલ
114-----સોજિત્રા-----વિપુલભાઈ વિનુભાઈ પટેલ -----પુનમભાઈ પરમાર
115-----માતર-----કેસરીસિંહ સોલંકી-----સંજયભાઈ પટેલ
116-----નડિયાદ-----પંકજભાઈ દેસાઈ-----જીતેન્દ્ર પટેલ
117-----મહેમદાબાદ-----અર્જુનસિંહ ચૌહાણ-----ગૌતમભાઈ ચૌહાણ
118-----મહુધા-----ભારતસિંહ રાયસિંહ પરમાર-----ઈન્દ્રજીતસિંહ ઠાકોર
119-----ઠાસરા-----રામસિંહ પરમાર-----કાંતિભાઈ પરમાર
120-----કપડવંજ-----કનુભાઈ ભુલાભાઈ ડાભી-----કાલુભાઈ ડાભી
121-----બાલાસિનોર-----માનસિંહ ચૌહાણ-----અજીત ચૌહાણ
122-----લુણાવાડા-----જુવાનસિંહ લાલસિંહ ચૌહાણ-----પરનજયદિત્યા પરમાર
123-----સંતરામપુર-----કુબેરસિંહ ડીંડોર-----ગેંદલભાઈ ડામોર
124-----શહેરા -----જેઠાભાઈ આહિર-----દુષ્યંતસિંહ ચૌહાણ
125-----મોરવાહડફ-----વિક્રમસિંહ ડીંડોર-----BTP
126-----ગોધરા-----સી.કે. રાઉલજી-----રાજેન્દ્ર પટેલ
127-----કાલોલ-----સુમનબેન પ્રવીણસિંહ ચૌહાણ-----પ્રદ્યુમનસિંહ પરમાર
128-----હાલોલ-----જયદ્રથસિંહ પરમાર-----ઉદ્દેસિંહ બારીયા
129-----ફતેપુરા-----રમેશભાઈ કટારા-----રધુભાઈ મચ્છર
130-----ઝાલોદ-----મહેશભાઈ ભુરીયા-----ભાવેશ કટારા
131-----લીમખેડા-----શૈલેષભાઈ સુમનભાઈ ભાભોર-----મહેશભાઈ તડવી
132-----દાહોદ-----કનૈયાલાલ કિશોરી-----વજેસિંહભાઈ પાંડા
133-----ગરબાડા-----મહેન્દ્રભાઈ ભાભોર-----ચંદ્રિકા બારીયા
134-----દેવગઢ બારિયા -----બચુભાઈ ખાબડ-----ભરતસિંહ વખાડા
135-----સાવલી-----કેતનભાઈ ઈમાનદાર-----સાગર પ્રકાશ બ્રહ્મભટ્ટ
136-----વાઘોડિયા-----મધુ શ્રીવાસ્તવ-----BTP
137-----છોટાઉદેપુર-----જશુભાઈ રાઠવા-----મોહનસિંહ રાઠવા
138-----જેતપુર-----જયંતિભાઈ રાઠવા-----સુખરામભાઈ રાઠવા
139-----સંખેડા-----અભેસિંહ તડવી-----ધીરુભાઈ ભીલ
140-----ડભોઈ-----શૈલેશભાઈ મહેતા-----સિદ્ધાર્થ પટેલ
141-----વડોદરા શહેર-----મનિષાબેન વકીલ-----અનિલભાઈ પરમાર
142-----સયાજીગંજ-----જીતુભાઈ સુખડિયા-----નરેન્દ્રભાઈ રાવત
143-----અકોટા-----સીમાબેન મોહિલે-----રણજીત ચૌહાણ
144-----રાવપુરા-----રાજેન્દ્રભાઈ ત્રિવેદી-----ચંદ્રકાંત શ્રીવાસ્તવ
145-----માંજલપુર-----યોગેશ પટેલ-----ચિરાગ ઝવેરી
146-----પાદરા-----દિનેશભાઈ પટેલ-----જશપાલલિંહ ઠાકોર
147-----કરઝણ-----સતિષભાઈ બાબુભાઈ પટેલ-----અક્ષય પટેલ
148-----નાંદોદ-----શબ્દશરણભાઈ તડવી-----પ્રેમસિંહ વસાવા
149-----દેડિયાપાડા-----મોતીભાઈ. પી. વસાવા----- --
150-----જંબુસર-----છત્રસિંહ મોરી-----સંજય સોલંકી
151-----વાગરા-----અરુણસિંહ રાણા-----સુલેમાન પટેલ
152-----ઝઘડિયા-----રવજીભાઈ વસાવા----- --
153-----ભરૂચ-----દુષ્યંતભાઈ પટેલ-----જયેશ પટેલ
154-----અંકલેશ્વર-----ઈશ્વરસિંહ પટેલ-----અનિલ ભગત
155-----ઓલપાડ -----મુકેશભાઈ પટેલ-----યોગેન્દ્રસિંહ બાકરોલા
156-----માંગરોળ-----ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવા----- --
157-----માંડવી-----પ્રવિણભાઈ ચૌધરી-----આનંદ ચૌધરી
158-----કામરેજ-----બી.ડી.ઝાલાવડિયા-----અશોક જીરાવાલા
159-----સૂરત પૂ.-----અરવિંદભાઈ રાણા-----નીતિન ભરૂચા
160-----સુરત ઉ.-----કાંતીભાઈ હિંમતભાઈ વલ્લર-----દિનેશ કાછડિયા
161-----વરાછારોડ-----કુમારભાઈ શિવાભાઈ કાનાણી-----ધીરૂ ગજેરા
162-----કારંજ-------પ્રવિણભાઈ ઘોઘારી-----ભાવેશ ભુંમલીયા
163-----લિંબાયત-----સંગીતાબેન રાજેન્દ્રભાઈ પાટીલ-----રવિન્દ્ર પાટીલ
164-----ઉધના-------વિવેકભાઈ પટેલ-----સતિષ પટેલ
165-----મજુરા -------હર્ષ રમેશભાઈ સંઘવી-----અશોક કોઠારી
166-----કતારગામ-----વિનુભાઈ મોરડિયા-----જીજ્ઞેશ મેવાસા
167-----સુરત પ.-----પૂર્ણેશભાઈ ઈશ્વરલાલ મોદી-----ઇકબાલ પટેલ
168-----ચોર્યાસી------ઝંખનાબેન હીતેશભાઈ પટેલ-----યોગેશ પટેલ
169-----બારડોલી-----ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર-----તરૂણ વાઘેલા
170-----મહુવા-------મોહનભાઈ ધનજીભાઈ ઢોડીયા-----ડૉ. તુષાર ચૌધરી
171-----વ્યારા-------અરવિંદભાઈ રુમસિંહભાઈ ચૌધરી-----પુનાભાઇ ગામિત
172-----નિઝર------કાંતિભાઈ રેશમાભાઈ ગામિત-----સુનિલ ગામિત
173-----ડાંગ--------વિજયભાઈ પટેલ-----મંગલ ગાવિત
174-----જલાલપોર-----રમેશભાઈ છોટુભાઈ પટેલ-----પરિમલ પટેલ
175-----નવસારી-----પિયુષ દેસાઈ-----ભાવનાબેન પટેલ
176-----ગણદેવી-----નરેશભાઈ પટેલ-----સુરેશ હળપતિ
177-----વાંસદા-----ગણપતભાઈ ઉલુકભાઈ મહાલા-----અનંતકુમાર પટેલ
178-----ધરમપુર-----અરવિંદભાઈ પટેલ-----ઇશ્વર પટેલ
179-----વલસાડ-----ભરતભાઈ પટેલ-----નરેન્દ્ર ટંડેલ
180-----પારડી-----કનુભાઈ દેસાઈ-----ભરત પટેલ
181-----કપરાડા-----માધુભાઈ રાઉત-----જીતુભાઇ ચૌધરી
182-----ઉમરગામ-----રમણભાઈ નાનુભાઈ પાટકર-----અશોકભાઈ પટેલ