● ડીસેમ્બરમાં ફરી રાહુલ-મોદી આમને-સામને...મોદી 3થી 4 તો રાહુલ 5થી 7 ડીસેમ્બરે ગુજરાતમાં ગજવશે સભાઓ
● અમિત શાહ ગીર સોમનાથની મુલાકાત, કોડીનારમાં સભા સંબોધશે, સાજે વેરાવળમાં જાહેરસભા સંબોધશે.
● સાબરકાંઠા : ક્ષત્રિય ઠાકોર સેનાએ ભાજપને સમર્થન આપ્યું, હિંમતનગર ભાજપના દાવેદાર રાજેન્દ્રસિંહજી ચાવડાને ક્ષત્રિયસેનાનું સમર્થન, ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાનો બહુમતી સાથે ભાજપમાં જોડાયા
● સચિન વાયબ્રન્ટ સ્કૂલની ઘટના: શિક્ષક દ્વારા ધો.4ની વિદ્યાથીનીની છેડતી કરાઇ, અન્ય 3 વિદ્યાર્થીની સાથે પણ છેડતી કર્યા હોવાનો આક્ષેપ : 20 દિવસથી શિક્ષક દ્વારા છેડતી થતી હોવાની રાવ, પોલીસે નરાધમ શિક્ષક ની અટકાયત કરી
● યોગી આદિત્યનાથી આજે અગ્નિપરીક્ષા.. યુપીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ.. મત ગણતરી શરૂ....
● દેશનો વિકાસદર 5.7 ટકાથી વધી 6.3 ટકા થયો...જેટલીએ ગણાવી જીએસટી અને નોટબંધીની અસર