● 6થી 12 ડીસેમ્બર સુધી ગુજરાતમાં મોદીના ધામા....કરશે 24થી વધુ સભા...અનેક શહેરોમાં રોડ શો
● આજે ભાજપ-કૉંગ્રેસના દિગ્ગજોનો ઝંઝાવાતી પ્રચાર...મનમોહનસિંહ અને રાજનાથસિંહ સુરતમાં, તો શિવરાજસિંહ અને સ્મૃતિ ઈરાની સૌરાષ્ટ્રમાં
● ત્રણ તલાક આપનારે જેલ ભોગવવાની પણ રાખવી પડશે તૈયારી... કાનુની ડ્રાફ્ટ મુજબ હવે એક વારમાં ત્રણ તલાક આપવા ગણાશે ગેરકાયદે
● આતંકવાદને ધર્મ ન જોડવો જોઈએ... રશિયાના શાંઘાઈમાં વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજનું નિવેદન....
● નોર્થ કોરિયાની નવી મિસાઈલથી દુનિયાભરના દેશોમાં ફેલાઈ ચિંતા... મિસાઈલ હ્યુસોંગ-15 છે અત્યાર સુધીની આધુનિક મિસાઈલ...