● બનાસકાંઠાઃ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની કાર પર હુમલો : અજાણ્યા શખ્સો દ્વારા કાર પર હુમલો કરાયો : વાવ તાલુકા પંચાયત પ્રમુખ અમીરાભાઈ , જિલ્લા પંચાયત સદસ્ય ઠાકરશીભાઈ પણ હતા હાજર : હુમલામાં ગાડીના કાચ તૂટ્યા : ભાભરના ખડોશણ પાટિયા નજીક બની ઘટના
● આજે PM મોદી કરશે સંવાદ : ઓડિયો બ્રિજના માધ્યમથી PM મોદી સંવાદ કરશે : સવારે 9:30 વાગ્યે PM મોદી કરશે સંવાદ : OBC મોરચાના કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ : OBC સાંસદ અને ધારાસભ્યો સાથે સંવાદ કરશે : જિલ્લા, મંડળ,શક્તિ કેન્દ્રના પ્રભારી રહેશે હાજર
● આજે સૌ પ્રથમ વખત સી-પ્લેનનો ઉપયોગ કરશે PM મોદી : આજે સાબરમતી નદીમાં ઉતરશે સી-પ્લેન : સવારે 9:30 વાગ્યે સરદાર બ્રિજ પાસે નદીમાં ઉતરશે : સી-પ્લેન દ્વારા ધરોઈ ડેમની મુલાકાત લેશે PM મોદી : ધરોઈ ડેમ બાદ અંબાજીની પણ મુલાકાત લેશે PM
● સ્ટેટ મોનીટરીંગ સેલે અમદાવાદ રિંગ રોડ પરથી પકડ્યો દારૂનો જથ્થો : 1251 બોક્સમાંથી 15 હજાર દારૂની બોટલ મળી આવી : 64 લાખના દારૂનો જથ્થો, 42 હજાર રોકડા, મોબાઈલ ફોન, ટ્રક સહિત 74 લાખ 80 હજારનો મુદ્દામાલ કબ્જે : 1 આરોપી ઝડપાયો, 4 ફરાર
● ગુજરાતમાં કાયમી ડીજીપીની નિમણુંક મામલે આજે ગુજરાત હાઇકોર્ટ ચુકાદો જાહેર કરે તેવી શક્યતા