● રાજ્યમાં ભારે ઠંડી.. એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં સર્વત્ર 4થી 5 ડિગ્રીનો ઘટાડો....
● મોહાલીના મેદાનમાં શ્રીલંકા સામે આજે ભારતની બીજી વનડે.. સિરીઝમાં વાપસી કરવા કરો યા મરોની સ્થિતી..
● સી પ્લેનથી વડાપ્રધાનનું અમદાવાદથી ધરોઈ ડેમમાં ઉતરાણ...અંબાજી મંદિરના કર્યા દર્શન...સાબરમતીમાં વોટર શો
● 851 ઉમેદવારો માટે આજે કતલની રાત....રાજકીય પાર્ટીઓ અંદરખાને પાડશે અનેક ઓપરેશન પાર
● પ્રથમ તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત...ડોર ટુ ડોર પ્રચાર પૂરજોશમાં... આવતીકાલે મતદાન
● સુરત : વીર નર્મદ યુનિવર્સિટી સાથે 50 લાખની છેતરપીંડી : યુનિવર્સિટીના બોગસ ચેક બનાવી બેંક ખાતા માંથી રૂપિયા ઉપાડી લીધા : ઇન્દોર ના બે યુવકો અને પણજીની મહિલાનું કારસ્તાન : યુનિયન બેંકમાં એક જ નંબરનો ચેક આવતા તરકટ સામે આવ્યું
● યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી બનાવી તપાસ શરૂ કરાઇ : તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ કરાશે
● ઉત્તર ભારતમાં છવાઈ બરફની સફેદ ચાદર : કાશ્મીર, હિમાચલ, ઉત્તરાંચલમાં હિમવર્ષા : ભારે હિમવર્ષાના પગલે અનેક રસ્તા થયા બંધ : હિમવર્ષાના કારણે ઉત્તર ભારતમાં ધુમ્મસનું વાતાવરણ : હરિયાણા, પંજાબ, UP, દિલ્હીમાં ભારે ધુમ્મસ છવાયું : ભારે ધુમ્મસના કારણે હવાઈ-ટ્રેન સેવા પ્રભાવિત