● સુરત શહેર મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પી.આઈ 5 લાખની લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયા : 12 લાખની ડિમાન્ડ હતી 5 લાખ લેતા પકડાઈ ગયા : ACB ટ્રેપ ખુદ પોલીસ કમિશ્નર સતીષ શર્મા સુરતનાએ કરાવડાવી
● અમદાવાદ: અમરાઈવાડી પોસ્ટ ઓફિસ પાસે આવેલી એક ચાલીમાં રાત્રે 12 વાગ્યે મકાનમાં આગ લાગતાં પતિ-પત્ની દાઝી ગયા,પત્નીનું થયું મોત, પતિ સારવાર હેઠળ, બાળકોને લોકોએ બચાવ્યા
● આતંકવાદ સામેની લડાઈમાં ભારતની મોટી જીત...બ્રિક્સ અને RICમાં આતંક વિરોધી પ્રસ્તાવ પાસ...
● આજથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર... રાફેલ કરાર અને GST સહિતના મુદ્દાઓ રહેશે ચર્ચામાં.. 5 જૂન સુધી ચાલશે સત્ર....
● આજે કૉંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક....તમામ ઉમેદવારો અને જિલ્લા-શહેર પ્રમુખો કરશે મતદાનનું વિશ્લેષણ...
● બન્ને પક્ષોએ કર્યા જીતના દાવા...રૂપાણીએ બહુમતિનો કર્યો હુંકાર...તો કૉંગ્રેસે કર્યો સરકાર બનાવવાનો દાવો
● ગુજરાતમાં ફરી બનશે ભાજપ સરકાર....તમામ એગ્ઝિટ પોલનું અનુમાન...ભાજપને સરેરાશ 100થી 110 સીટનો દાવો
● બીજા તબક્કાની 93 બેઠકો પર 68.70 ટકા મતદાન...સૌથી વધુ સાબરકાંઠામાં 77 ટકા મતદાન...દાહોદમાં સૌથી ઓછું 60 ટકા
● મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ માટે હવે ખરાખરીનો ખેલ... 18 ડિસેમ્બર સુધી EVM સાચવવાની મહા જવાબદારી