● Gandhinagar પાસે વાવોલ ગામમાં લાગી આગ : આગમાં એક બાળક સહિત બે લોકોના મોત : ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો
● કેશોદમાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો માર : ધોરણ 3ના વિદ્યાર્થીને માર મારતા હોસ્પિટલ ખસેડાયો : વી.એસ.પબ્લિક સ્કૂલના પ્રિન્સીપાલે વિદ્યાર્થીને ફટકાર્યો : વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો
● રાજ્યમાં ઠંડીનો ચમકારો શરૂ...મોટાભાગના શહેરોમાં તાપમાન ૨૫ ડીગ્રીથી નિચે પહોચ્યું...નલીયા ઠંડુગાર... તાપમાન ૧૦ ડીગ્રી કરતાં નિચે પહોચ્યું
● બીજા તબક્કાના મતદાનની ચાર બેઠકોના 6 બુથ પર ફેરમતદાનના આદેશ...17 મી તારીખ થશે ફેર મતદાન, ટેક્નિકલ ખામીના કારણે થશે ફેરમતદાન
● પ્રિયંકા ગાંધી #Raebareli થી 2019માં #LokSabha ની ચૂંટણી લડશે, માતા સોનિયા ગાંધીની બેઠક પર થી લડી શકે છે ચૂંટણી- સુત્ર
● અમદાવાદના બાપુનગરમાં ખંડણીનો ઇન્કાર કરતાં વેપારી પર તલવારથી હુમલો...હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ...બાપુનગર પોલીસ મથકે વેપારીએ નોંધાવી ફરિયાદ
● કમલમમાં જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં આજે મળશે બેઠક...CM, ડેપ્યુટી CM સહીત ૧૮૨ વિધાનસભાના ઇન્ચાર્જ અને ચૂંટણી એજન્ટો સાથે થશે ચર્ચા.
● પરિણામ પહેલા ભાજપ અને કોંગ્રેસના જીતના દાવા..ગુજરાતની જનતા ભાજપની સાથે હોવાનો જીતુ વાઘાણીનો દાવો..તો કોંગ્રેસને 124 થી વધુ બેઠક જીતવાનો વિશ્વાસ..
● અનિલ અંબાણીના રીલાયન્સ ગ્રુપે અભિશેક મનુ સંઘવી સામે 5000 કરોડનો કર્યો દાવો... સોમવારે સુનાવણીની શકયતા
● પનામા પેપર્સ લીક મામલે EDની મોટી કાર્યવાહી.. સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝ પર FEMA અંતર્ગત કાર્યવાહી.. કંપનીની 48 કરોડની પ્રોપર્ટી જપ્ત
● આજે રાહુલ ગાંધીને સોંપાશે કોંગ્રેસની કમાન...રાહુલના રાજ્યાભિષેકને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ...