● રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે, સોમનાથના કરશે દર્શન, અમદાવાદમાં કરશે પરાજયનું પોસ્ટમોર્ટમ
● રૂપાણી મુખ્યમંત્રી, નીતિન પટેલ ઉપમુખ્યમંત્રી પદે રિપીટ, બન્નેએ કર્યા ભગવાન જગન્નાથ અને ભદ્રકાળીના દર્શન
● 26 ડીસેમ્બરે યોજાઈ શકે છે નવી સરકારની શપથવિધિ, આજે મુખ્યમંત્રી વિના નીતિન પટેલ કરશે સરકાર રચવાનો દાવો
● હવે મંત્રીમંડળ પર મંથન શરૂ, નવા ચહેરાઓના સમાવેશની શક્યતા, અનેક નામો રેસમાં
● ગુજરાત વિધાનસભાના સ્પીકર માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કૌશિક પટેલ રેસમાં, બન્નેમાંથી કોઈ એકની પસંદગી સંભવ
● 2000ની નોટ નહિ થાય બંધ, અફવાઓ પર ન કરો વિશ્વાસ, જેટલીનું દેશને આશ્વાસન : '2000ની નોટ બંધ નહીં થાય'
● અમદાવાદમાં આજે વંદેમાતરમ કાર્યક્રમ, રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણ, રૂપાણી અને નીતિન પટેલ રહેશે હાજર
● ઘાસચારા કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવની વધી શકે છે મુશ્કેલી, આજે CBIની સ્પેશિયલ કોર્ટ સંભળવાશે ચુકાદો
● નવસારી: વિજલપોર રેલવે ટ્રેક નજીકથી લોહીલુહાણ હાલતમાં મળી 4 વર્ષીય બાળકી, નવસારી પોલીસે તપાસ કરી શરૂ