● સરકારના ટ્રિપલ તલાક વિરૂદ્ધ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠક, બીજા મુસ્લિમ દળોને વિરોધ માટે કરાશે અપીલ
● ચારા કૌભાંડમાં લાલુ દોષિત, રાંચીની બિરસા મુંડા જેલમાં અપાયો કેદી નં 3351, 1થી 7 વર્ષની થઈ શકે છે સજા
● 26 ડીસેમ્બરે નવી સરકારની શપથવિધિ, સચિવાલય ગ્રાઉન્ડમાં તૈયારીઓ તેજ, મંત્રીમંડળ માટે અનેક નામ ચર્ચામાં : શપથ સમારોહમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજો રહેશે હાજર, 18 જેટલા મુખ્યમંત્રીઓને પણ અપાયા આમંત્રણ
● શ્રીનગર, કાશ્મીરમાં હાઈ એલર્ટ જાહેર કરાયું, હુમલાની આશંકાને પગલે જાહેર કરાયું હાઈ એલર્ટ, ઈંટેલિજન્સ એજન્સી મુજબ કેટલાક લશ્કરના આતંકીઓ કરી શકે છે હુમલો
● રાજકોટ: સાધુ વાસવાણી હોસ્પિટલમાં ઓપરેશન બાદ દર્દીઓને થયેલા અંધાપાકાંડમાં સૂત્રધાર ડો. હેતલ બખાઈ સહિત 3ની પોલીસે કરી ધરપકડ, ઓપરેશનમાં સામેલ હજી હોસ્પિટલની 2 મહિલાઓની શોધખોળ યથાવત