● વડાપ્રધાન મોદી નોઈડામાં નવનિર્મિત મેટ્રો લાઈનનું કરશે ઉદઘાટન.. બાદમાં મેટ્રોની કરશે સફર...
● આવતીકાલે સચિવાલય ગ્રાઉન્ડમાં રૂપાણી સરકારની શપથવિધિ...તૈયારીઓને આખરી ઓપ...બનાવાયા વિશેષ ડોમ
● આજે અમિત શાહ આવશે અમદાવાદ...કાંકરિયા કાર્નિવલમાં આપી શકે છે હાજરી...કાલે શપથવિધિમાં રહેશે હાજર
● આજે ખ્રિસ્તી સમુદાયનું મહાપર્વ ક્રિસમસ...ભારત સહિત વિશ્વભરમાં ભવ્ય ઉજવણી..ગુજરાતના ચર્ચ રોશનીથી ઝળહળી ઉઠ્યા
● વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી નાતાલની શુભેચ્છા.... ટ્વીટર પર લખ્યું- નાતાલનો તહેવાર સમાજના લોકોમાં ખુશી અને સૌહાર્દ ફેલાવે...
● આજે પાકિસ્તાનની જેલમાં થશેમા અને પત્ની સાથે કુલભૂષણ જાધવની મુલાકાત,જાસૂસીના કેસમાં જાધવને મળી છે ફાંસીની સજા. : એક મુલાકાત જરૂરી હૈ