● ખાનગી શાળાઓની નફાખોરી રોકવા રાજ્ય સરકારે બનાવેલ ફી નિયમન કાયદાને પડકારતી અરજી પર આજે hc માં ચુકાદો આવે તેવી શકયતા : સરકારના ફી નિયમનના કાયદાને પડકારતી અરજી વિવિધ શાળાના સંચાલકોએ હાઇકોર્ટમા કરી હતી
● સંસદમાં નહી ચાલે કાર્યવાહી : લોકસભા-રાજ્યસભામાં થઇ શકે હોબાળો : કુલભૂષણ જાધવ મુદ્દે સરકારને ઘેરી શકે વિપક્ષ : સુષ્માસ્વરાજ આપી શકે જવાબ
● ભાજપાની પાર્લામેન્ટરી બોર્ડની મીટીંગ આવતીકાલે સવારે ૯:૩૦ કલાકે મળશે
● ભચાઉમાં પીએસઆઈ એ ડીવાયએસપીને સોશિયલ મીડિયામાં પોતાના ફોટા સાથે પોસ્ટ મુકી ઉડાવી દેવાની આપી ધમકી : આ સાથે ‘રજવાડું પાછુ જોઇએ છે' તેમ પણ લખ્યુ
● જૈરામ ઠાકુર આજે હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સિમલા ખાતે લેશે શપથ
● ધુમ્મસના કારણે દિલ્હી આવતી જતી ટ્રેનો પર અસર : 18 ટ્રેનોને રદ્દ કરાઇ : 6 ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો