● અમદાવાદ : - નરોડા દહેગામ રોડ પાસે સર્જાયો વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત - ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત - કાર ચાલક ટ્રકના પાછળના ભાગે ઘુસી જતા અકસ્માત સર્જાયો - કારમાં સવાર 2ના મોત,એક ઘાયલ - નરોડા પોલીસે શરૂ કરી કાર્યવાહી
● ત્રિપલ તલાક મામલે આજે રસ્તો થશે સાફ.... લોકસભામાં રજૂ કરાશે બિલ... કોંગ્રેસે પણ બિલને કર્યુ છે સમર્થન
● આજે મળશે રુપાણી સરકારની પ્રથમ કેબિનેટ...મંત્રીઓને ફાળવવામાં આવશે ખાતા.. સાંજ સુધીમાં ખાતાની ફાળવણી થવાની શક્યતા
● ખેડૂતોને ટેકાના ભાવ આપવા સીએસ જે.એન.સિંહની સુચના...કોલ્ડ સ્ટોરેજની તાત્કાલિક વ્યવસ્થાના કર્યા આદેશો..
● સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરો ઘટાડ્યા..0.2 ટકાનો કર્યો ઘટાડો.. ઘણી યોજના પર થશે અસર..
● બિટકોઇન મામલે ભાવનગરમાં આઈટી વિભાગની તપાસ જારી : રોકાણકારો પાસે થી આયકર વિભાગે વિવિધ પ્રશ્નોના જવાબ માંગ્યા