● મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં ભીષણ આગ,15ના મોત, 12 ઘાયલ,શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન.. હોટલ માલિક સામે ફરિયાદ
● પાકિસ્તાને 145 માછીમારોને કર્યા મુક્ત... આજે વાઘા બોર્ડરથી પરત ફરથી વતન....8 જાન્યુઆરીએ વધુ 145 માછીમારો કરાશે મુક્ત...
● ત્રિપલ તલાક વિરુદ્ધનું બીલ લોકસભામાં થયું પસાર...તમામ સંશોધનો રદ્દ થયા..મુસ્લિમ મહિલાઓએ કરી ઉજવણી
● અંતે વિજય રુપાણીના મંત્રીઓને ખાતાઓની ફાળવણી..નીતિન પટેલ પાસેથી શહેરી વિકાસ અને નાણા વિભાગના 2 મહત્વના ખાતા છીનવાયા
● ભાજપના પૂર્વ પ્રમુખ આરસી ફળદુને પણ સોંપાયા મહત્વના ખાતા, રાજ્યકક્ષાના પ્રધાનોને સોંપાઇ જવાબદારી
● શિક્ષણમંત્રી બન્યા ભૂપેન્દ્રસિંહ, મહેસુલનો હવાલો કોશિક પટેલને સોપાયો..ગૃહની સાથે ઉર્જારાજ્ય મંત્રી બન્યા પ્રદિપસિંહ : કૌશિક પટેલને મહેસૂલ
● નાણાનો હવાલો સૌરભ પટેલ પાસે..શહેરી વિકાસ મુખ્યમંત્રી પાસે રહ્યું...નીતિન પટેલની નો કોમેન્ટ્સ