● દિલ્હીમાં ધુમ્મસના કારણે રેલ અને હવાઈ વ્યવહાર ખોરવાયો.. 6 ફ્લાઈટ રદ્દ, 20 ફ્લાઈટ મોડી.. તો 21 ટ્રેન કરાઈ રદ્દ....
● SBIના હોમલોન ધારકો માટે ખુશખબર....વ્યાજદરમાં 0.30 ટકાનો ઘટાડો...80 લાખ લોકોને થશે ફાયદો
● કૉંગ્રેસના 176 ઉમેદવારોને ફાળવાયેલા ચૂંટણીફંડમાં લાખોની ઉચાપતની ફરિયાદ....હાઈકમાન્ડ સુધી પહોંચી રાવ
● મુખ્યપ્રધાન રૂપાણી આજે ખેડામાં...બપોર બાદ ગાંધીનગરમાં વહીવટી કાર્યભાર કરશે શરૂ
● રાજ્યમાં 3533 મહેસૂલી તલાટીની જગ્યા ઉભી કરવાનો સરકારનો નિર્ણય....2 ગામ દીઠ એક તલાટી મળે તેવી થશે વ્યવસ્થા
● ફી અધિનિયમ એક્ટ મુદ્દે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં કરશે એફિડેવિટ દાખલ...ઊઘરાવેલી વધુ ફી સ્કૂલોએ વાલીઓને કરવી પડશે પરત
● આજે રાજ્યસભામાં સરકારની અગ્નિપરીક્ષા.... રજૂ કરાશે ટ્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવતું બિલ...
● નેશનલ મેડિકલ બિલના વિરોધમાં આજે ડૉક્ટરોની હડતાળ...ગુજરાતના 25 હજાર તબીબો મનાવશે બ્લેક ડે...સાંજે 6 સુધી રહેશે કામથી અળગા