● વિધાનસભા ચૂંટણી પાછળ થયો 215 કરોડનો ખર્ચ...2012માં થયો હતો 175 કરોડનો ખર્ચ...મંજૂર બજેટ કરતા 5 કરોડનો ખર્ચ વધુ
● ભડકાઉ ભાષણ આપવાના મામલામાં જિજ્ઞેશ મેવાણી સામે પુણેમાં ફરિયાદ...પુણેમાં ભડકેલી હિંસા મામલે મેવાણી મુશ્કેલીમાં
● ટેક્સ ન ભરનારાના ઘર અને ઓફિસે દરોડા પાડશે આવકવેરા વિભાગ...સીલ કરેલી સંપત્તિની કરશે હરાજી
● નીતિન પટેલ માન્યા ત્યાં પરસોતમ સોલંકી નારાજ...રૂપાણીને મળી કહ્યું, આ કોળી સમાજનું અપમાન, આપો સારું ખાતું
● બજેટ સત્ર બાદ મંત્રીમંડળના વિસ્તરણ-ફેરફારના એંધાણ....આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક
● પુણેમાં શૌર્ય દિવસની ઉજવણી દરમિયાન ભડકી હિંસા.. મુંબઈ સુધી ભડકેલી હિંસાની આગમાં એકનું મોત..રાહુલ ગાંધીએ કર્યા ભાજપ પર પ્રહાર
● ઘાસચારા કૌભાંડના આરોપીઓને આજે લાલુ પ્રસાદ યાદવની સજાનું એલાન.... CBIની સ્પેશિયલ કોર્ટમાં હાથ ધરાશે સુનાવણી...
● લોકસભામાં પાસ થયા બાદ આજે રાજ્યસભામાં રજૂ થશે 3 તલાક બિલ...વિપક્ષની સહમતિ માટે સરકાર કરશે મરણિયા પ્રયાસ