● ગુજરાતમાં ખુલ્લેઆમ ચાઈનીઝ દોરી, ફાનસ અને તુક્કલનું વેચાણ, સુરતમાં હાથ ધરાયું ચેકિંગ
● સાસણગીરમાં સિંહદર્શન માટેના પરમિટ નિયમમાં સુધારો, ઓનલાઈન પરમિટ કેન્સલ થતા અન્યને મળશે પરમિટ
● અમદાવાદના તેલાવમાં આત્મિય યુવા મહોત્સવ યોજાયો, રૂપાણી, નીતિન પટેલ અને પિયુષ ગોયલની હાજરી, લીધા સ્વામી હરિપ્રસાદના આશીર્વાદ
● વાપીની સેંટ ફ્રાન્સિસ સ્કૂલની શિક્ષિકા સામે વિદ્યાર્થીઓને ડસ્ટરથી માર માર્યાની ફરિયાદ, સીસીટીવી આવ્યા સામે
● વઢવાણથી ગુમ થયેલા 3 સગીરો બોટાદના રાણપુર નજીકથી મળી આવ્યા, પોલીસે ગણતરીના કલાકોમાં મળી સફળતા
● સુરતના કાપોદ્રામાં આચાર્યએ છેડતી કર્યાનો શિક્ષિકાનો આરોપ, તો આણંદના ઉમેટામાં રિસોર્ટ માલિક સામે યુવતીની છેડતીની ફરિયાદ
● ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત્, નલિયા ઠંડુગાર, બે-ત્રણ દિવસ હજુ રહેશે ઠંડી
● દિલ્હીમાંથી શંકાસ્પદ આતંકી ઝડપાયા, દિલ્હીમાં મોટા આતંકી હુમલાની કોશિશ નાકામ, અક્ષરધામમાં મોટા હુમલાનું ષડયંત્ર
● મોદી સરકારના બજેટમાં રાહતના સંકેત, મિડલ ક્લાસને મોટી રાહત આપી શકે છે મોદી સરકાર, ટેક્સમાં છૂટ, હેલ્થ ઇન્સ્યોરન્સ પર વધારાનો લાભ
● એપ્રિલમાં બદલાઈ જશે રાજ્યસભાની તસવીર, 55 સભ્યોનો પુરો થઈ રહ્યો છે કાર્યકાળ