● અમદાવાદ : - શહેરકોટડા નિર્મલપુરાની ચાલીનો બનાવ, પતિએ કરી પત્નીની હત્યા : પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યાનો કર્યો પ્રયત્ન : પતિ હાલ શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો
● પાકિસ્તાનમાં બલૂચિસ્તાન વિધાનસભા પાસે બોમ્બ બ્લાસ્ટ.. 6 લોકોના મોત... પોલીસના વાહનને બનાવાયું નિશાન...
● આજે નીતિ આયોગની મળશે બેઠક... પીએમ મોદી અર્થશાસ્ત્રીઓ સાથે કરશે મંત્રણા.... દાઓસ બેઠક અંગે કરાશે ચર્ચા...
● આગામી બજેટમાં આવકવેરા મર્યાદામાં વધારો કરી શકે છે મોદી સરકાર..નવી નોકરીઓને લઈને પણ મોટી જાહેરાતની સંભાવના
● મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક...મોદીની મુલાકાત,ખેડૂતોના પ્રશ્નો અને બજેટ પર થશે ચર્ચા
● અમદાવાદમાં આજે અખિલ ભારતીય કોળી સમાજની બેઠક....કુંવરજી બાવળિયા હાજરી આપે તેવી શક્યતા
● રાજ્યના 148 ગામના રામમંદિરોને પૂજાની કિટ આપશે કૉંગ્રેસ...મંદિરોનું કરશે રિનોવેશન..ભાજપે લગાવ્યો રાજનીતિનો આરોપ
● સાડા સાત લાખ ભારતીય એન્જિનીયરોની નોકરી સેફ...H1B વિઝા સંબંધિત નિયમોમાં ફેરફાર નહિ કરે અમેરિકા