● ફી નિયમ કાયદાના કડક અમલીકરણ માટે આજે વાલીમંડળનું સ્કૂલબંધનું એલાન, અમદાવાદ-વડોદરામાં બંધને મિશ્ર પ્રતિસાદ
● વડોદરામાં 2000 કરોડના આવાસ યોજના કૌભાંડના પડઘા પડ્યા ગાંધીનગરમાં, ACS પૂનમ પરમારને સોંપાઈ તપાસ, એક સપ્તાહમાં આપશે રિપોર્ટ
● વ્યાજખોરો સામે રાજકોટ પોલીસની કડક કાર્યવાહી, ફાયનાન્સ ઓફિસોમાં કરી દસ્તાવેજોની ચકાસણી, વ્યાજખોરોમાં ફફડાટ
● અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પર હુમલાની ઘટનામાં વધુ 2 આરોપીની ધરપકડ, અડાલજ પોલીસને સોંપાયા આરોપીઓ
● કરોડોના કૌભાંડી વિજય માલ્યાને મળી રાહત, બ્રિટન કોર્ટે આપ્યા 2 એપ્રિલ સુધીના જામીન
● આજે ઈસરો રચશે ઈતિહાસ, પોતે બનાવેલું 100મું સેટેલાઈટ અંતરિક્ષમાં કરશે લોન્ચ