● ફિલ્મ પદ્માવત આજે પરદા પર : દેશભરના 4500 સ્ક્રીન પર રિલીઝ થશે ફિલ્મ : 4 રાજ્યોમાં થિયેટર માલિકો નહી દર્શાવે ફિલ્મ : રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ગોવામાં રિલીઝ નહી થાય #પદ્માવત ફિલ્મ : કરણી સેનાએ આપ્યું છે દેશવ્યાપી બંધનું એલાન
● પદ્માવત જોયા બાદ મુંબઇમાં દર્શકોનો દાવો, વાંધાજનક દ્રશ્યો હટાવાયા, ખીલજી પદ્માવતીનો ચહેરો પણ જોઇ શકતો નથી
● ભારત બંધના એલાનને પગલે પાટણમાં બંધ પાળવા ઠેર-ઠેર લાગ્યા બેનર : રાજપૂત સંગઠન દ્વારા વેપારીઓને બંધ પાળવાની કરાઈ અપીલ
● વડોદરા-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 8 પર રાજપૂત સમાજના યુવકોએ નોંધાવ્યો વિરોધ : રસ્તા પર ટાયરો સળગાવી એક તરફનો રસ્તો કર્યો બંધ : પદ્માવત ફિલ્મને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે ક્ષત્રિય સમાજના યુવકો
● સુરતના ગાયત્રીનગરમાં મંદિર બનાવવાનો ઈનકાર કરનારા મેયરના ઘરનો ઘેરાવ, લોકોને સમજાવી મામલો થાળે પડાયો
● અમદાવાદમાં તોડફોડ કરનારા તોફાની તત્વો પૈકી માત્ર એક રિમાન્ડ પર, 28 આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં
● બંધને લઇને ક્ષત્રિય સંગઠનોમાં મતમતાંતર, રાષ્ટ્રીય કરણી સેનાની ગુજરાત પાંખ સામે રાજપુત કરણી સેનાએ બંધને ટેકો આપ્યો, રાજ શેખાવત સામે કર્યા આરોપ