● આબુ રોડ અને પાલનપુર વચ્ચે માલવાહક ટ્રેન દુર્ઘટનાગ્રસ્ત થતાં રેલવે વ્યવહારને અસર, અમદાવાદ અને રાજસ્થાન વચ્ચેની ઘણી ટ્રેન રદ
● અમદાવાદમાં તોડફોડ કરનારા એક આરોપીને છોડી મુકવા બદલ 3 પોલીસકર્મી સસ્પેન્ડ, થશે ખાતાકીય તપાસ
● ગ્રામપંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે 38 નિરીક્ષકોની નિયુક્તિ, અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓની ચૂંટણીપંચે કરી નિયુક્તિ
● સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભરતસિંહ અને પરેશ ધાનાણી આજે નડિયાદમાં, સ્થાનિક નેતાગીરી સાથે કરશે ચર્ચા
● મહારાષ્ટ્રઃ કોલ્હાપુરમાં નદીમાં બસ પડતાં 11નાં મોત : પંચગંગા નદીમાં મુસાફરો ભરેલી બસ ખાબકી : દુર્ઘટનામાં અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત
● ગણતંત્ર દિવસે પણ પાકિસ્તાનનો યુદ્ધવિરામ ભંગ : નાપાક પાક.એ ગણતંત્ર દિવસે પણ કર્યું ફાયરિંગ : જમ્મુના રાજૌરીમાં સીઝફાયરનું કરાયું ઉલ્લંઘન : નૌશેરાની LoC પર પાકિસ્તાન દ્વારા અંધાધૂંધ ફાયરિંગ : આતંકીઓની ઘૂસણખોરીમાં નિષ્ફળ થતાં ફાયરિંગ
● 31 જાન્યુઆરીએ ચંદ્રગ્રહણ-પુષ્યનક્ષત્રનો સંયોગ : 176 વર્ષ બાદ ચંદ્રગ્રહણ-પુષ્યનક્ષત્રનો સંયોગ