સમયમાં 4 કરોડથી વધારે લોકો આ સમસ્યાથી પીડિત છે. ખાણી-પીણી અને લોહીમાં શુગરનું પ્રમાણ વધારે હોવાના કારણે આ બિમારી થાય છે. લોકો તેને કંટ્રોલમાં રાખવા માટે તેમની ખાવા-પીવાની આદતોમાં સુધારાથી લઇને દવાઓનું સેવન કરે છે.પરંતુ તે જડમૂળમાંથી ખતમ થતી નથી. આજે અમે તમને ડાયાબિટીસની સમસ્યાનો અંત લાવવા માટે એક અસરદાર ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ. લીલી ડુંગળીની મદદથી ડાયાબિટીસ સહિત ઘણી બિમારીઓથી છૂટકારો મળી શકે છે. તેનાથી તમારી ડાયાબિટીસની બિમારી થોડાક જ દિવસમાં દૂર થઇ શકે છે.
ડાયબિટીસના કારણ
વધારે પડતા જંક ફુડનું સેવન
સ્થૂળતા
તણાવ
ધુમ્રપાન કે તંબાકુનું સેવન
વધારે પ્રમાણમાં ચા, કોફી કે કોલ્ડ ડ્રિંક પીવા
વધારે પ્રમાણમાં ખાંડનું સેવન
ડાયાબિટીસના લક્ષણ
આંખોની રોશની ઓછી થવી
વઘારે પાણીની તરસ લાગવી
નબળાઇનો અનુભવ થવો
હાથ-પગ સહિત ગુપ્તાંગમા ખંજવાળ
વઘારે ભૂખ લાગવી
અચાનક વજન ઓછું થવું
કિડની ખરાબ થવી
ડાયાબિટીસનો ઘરેલું ઉપાય
ડાયાબિટીસની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લીલી ડુંગળીને પાણીમાં પલાળી રાખો. આ ડુંગળીને સાફ પાણીમાં 24 કલાક પલાળીને રાખો. તે બાદ તે પાણીને ગાળીને આ પાણીનું સેવન કરો. સતત એક અઠવાડિયું આ પાણીના સેવનથી ડાયાબિટીસની સમસ્યાથી કાયમ માટે છૂટકારો મળી શકે છે. તેનું સેવન કરતા પહેલા એક વાર ડોક્ટરની સલાહ લેવી પણ ખૂબ જરૂરી છે.