● ખેડા : માતર તાલુકાના પરીએજ પાસે પ્લાયવુડની ફેકટરી માં ભીષણ આગ : નડિયાદ અને આણંદની ફાયર બ્રિગેડ ની ટીમો ઘટના સ્થળે : 5 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે.
● સુરેન્દ્રનગર : લીંબડી-બગોદરા હાઇવે પર દેવપરા ગામના પાટિયા પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત : શાકભાજી ભરેલી ટ્રકને પંચર પડતા સાઈડમાં ઉભી હતી ત્યારે ટેન્કર ચાલકે પાછળથી ટક્કર મારતા સર્જાયો અકસ્માત : બે વ્યક્તિના ઘટના સ્થળે મોત
● બે વ્યક્તિઓને ઈજા
● રાજકોટ : ગોંડલ રોડ ઓવર બ્રિજ ઉતરતા ટ્રકે બાઇકને અડફેટે લેતા વૃદ્ધ દંપનીનું ઘટના સ્થળે જ મોત : ટ્રક ચાલક ટ્રક છોડી થયો ફરાર,ગોંડલ રોડ મક્કમ ચોકની ઘટના, ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી
● રાજકોટ વેપારીઓની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ ફરી આવી ચર્ચામા : ચેમ્બરના પૂર્વ પ્રમુખ અને હાલના સભ્ય પદેથી સમીર શાહ એ આપ્યું રાજીનામુ : વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર સમીટને લઇ ચેમ્બર ઓફ કોમર્સ અને સોમા વચ્ચે ચાલી રહેલા વિવાદ ના કારણે રાજીનામુ આપ્યા ની ચર્ચા
● સુરત : શાંતિ સાગર મુનિ બળાત્કાર મામલો : મુનિની જામીન અરજી રદ્દ કરવામાં આવી : ચાર્જશીટની નકલ બાદ કરી હતી જામીન અરજી : વડોદરાની યુવતી સાથે કર્યું હતું દુષ્કર્મ : ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં બની હતી ઘટના : મુનિની જામીન અરજીનો કરાયો હતો વિરોધ : પીડીતાએ જામીન નહીં આપવા કરી હતી એફિડેવિટ : મુનિની તરફેણમાં પણ કરાઈ હતી એફિડેવિટ